શોધખોળ કરો

Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ

Asian Games 2026: પ્રણવી શરથે ગોલ્ફમાં ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધામાં '15-અંડર-પાર'ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય મહિલા ગોલ્ફરે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પ્રણવી શરથે ગોલ્ફમાં ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો છે.
  • તે ૧૫-અંડર-પાર સ્કોર સાથે પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર.
  • તેના યોગદાનથી ટીમે સિલ્વર મેડલ પણ મેળવ્યો છે.

Asian Games 2026: પ્રણવી શરથે ગોલ્ફમાં ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધામાં '15-અંડર-પાર'ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય મહિલા ગોલ્ફરે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય.

 

એશિયન ગેમ્સ 2026માં ભારતની મહિલાઓએ ગોલ્ફની ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં પ્રણવી ઉર્સે મહિલાઓની વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે ઇતિહાસ રચી દીધો. આ મેડલ સાથે પ્રણવી ગોલ્ફમાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર પણ બની ગઈ છે. તો બીજી તરફ તેણે આ ગોલ્ડ મેડલ જીતવાની સાથે ટીમ ઇવેન્ટમાં ભારતીય મહિલા ટીમને સિલ્વર મેડલ અપાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પ્રણવીએ ફાઇનલમાં ચાર રાઉન્ડની કોમ્પિટિશન 15 અંડર પાર પર પૂર્ણ કરી અને તેણે છેલ્લા હોલ પર પાર બનાવ્યો. સિંગાપુરની શેનન ટેન અને ચીનની યિન રૂઓનિંગે 14 અંડર પાર પર પૂરું કરીને સંયુક્ત રીતે સિલ્વર મેડલ જીત્યો.

આ પણ વાંચો...Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ

આખરી રાઉન્ડમાં એક સ્ટ્રોકની સરસાઈ જાળવી રાખીને જીત્યો ગોલ્ડ મેડલ

પ્રણવી ઉર્સ એશિયાઈ રમતોમાં સુવર્ણ ચંદક જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની ગઈ જેણે આખરી રાઉન્ડમાં એક સ્ટ્રોકની સરસાઈ જાળવી રાખીને આ ઐતિહાસિક સિદ્ધિ હાસલ કરી અને ટીમને સિલ્વર મેડલ પણ અપાવ્યો. મૈસૂરની 23 વર્ષની પ્રણવીએ ત્રીજા હોલમાં ટ્રિપલ બોગી કર્યા પછી ત્રણ બર્ડી લગાવી. આખરી રાઉન્ડમાં તેણે ઇવન પાર 70 સ્કોર કર્યો અને ચાર દિવસમાં કુલ સ્કોર 15 અંડર 265 રહ્યો. પ્રણવી, અદિતિ અશોક (આખરી રાઉન્ડમાં 67) અને દીક્ષા ડાગર (આખરી રાઉન્ડમાં 77)ની ટીમે સિલ્વર મેડલ જીત્યો. ભારતે 14 અંડર 546 સ્કોર કર્યો. ચીને 22 અંડર 538ના સ્કોર સાથે ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારત માટે શિવ કપૂરે 2002 બુસાન રમતોમાં પુરુષ ગોલ્ફનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

6 વર્ષની ઉંમરે ગોલ્ફ રમવાનું શરૂ કરી દીધું હતું

દેશની યુવા મહિલા ગોલ્ફ ખેલાડી પ્રણવી ઉર્સ જે અત્યારે માત્ર 23 વર્ષની છે તેણે છ વર્ષની ઉંમરે જ ગોલ્ફ રમવાનું શરૂ કરી દીધું હતું, જેમાં તેના માટે પ્રેરણા તેના પિતા અને ભાઈ બન્યા હતા. પ્રણવી વર્ષ 2023ના એશિયન ગેમ્સમાં પણ ભારતીય મહિલા ગોલ્ફ ટીમનો હિસ્સો હતી જે ખૂબ ઓછા અંતરથી મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી, જેમાં તેમણે ટીમ ઇવેન્ટમાં ચોથા સ્થાને પૂરું કર્યું હતું. ભારત માટે અત્યાર સુધી આ એશિયન ગેમ્સ 2026માં 18મો ગોલ્ડ મેડલ છે જેમાં હજુ પણ વધારો થવો નક્કી છે.

Frequently Asked Questions

પ્રણવી ઉર્સે એશિયન ગેમ્સમાં કયો મેડલ જીત્યો?

પ્રણવી ઉર્સે મહિલાઓની વ્યક્તિગત ગોલ્ફ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. '15-અંડર-પાર'ના સ્કોર સાથે તેણે ઈતિહાસ રચ્યો.

પ્રણવી ઉર્સની જીત શા માટે ઐતિહાસિક છે?

પ્રણવી ઉર્સ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર છે. આ પહેલા કોઈ ભારતીય મહિલા ગોલ્ફરે આ સિદ્ધિ મેળવી ન હતી.

ટીમ ઇવેન્ટમાં પ્રણવી ઉર્સનું યોગદાન શું હતું?

પ્રણવી ઉર્સે મહિલાઓની ટીમ ઇવેન્ટમાં પણ ભારતીય ટીમને સિલ્વર મેડલ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમે 14 અંડર 546 સ્કોર કર્યો.

પ્રણવી ઉર્સની ઉંમર કેટલી છે અને તેણે ગોલ્ફ રમવાનું ક્યારે શરૂ કર્યું?

પ્રણવી ઉર્સ 23 વર્ષની છે અને તેણે છ વર્ષની ઉંમરે ગોલ્ફ રમવાનું શરૂ કરી દીધું હતું. તેના પિતા અને ભાઈ તેની પ્રેરણા હતા.

Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ 2nd Test : ન્યૂઝીલેન્ડે પ્રથમ દિવસે પાંચ વિકેટ ગુમાવી બનાવ્યા 264 રન, આકાશદીપે ઝડપી બે વિકેટ
IND vs NZ 2nd Test : ન્યૂઝીલેન્ડે પ્રથમ દિવસે પાંચ વિકેટ ગુમાવી બનાવ્યા 264 રન, આકાશદીપે ઝડપી બે વિકેટ
જયદેવ ઉનડકટે બનાવ્યો ટી-20 વર્લ્ડ રેકોર્ડ, 11મા નંબર પર રમી ઈતિહાસની સૌથી લાંબી ઈનિંગ
જયદેવ ઉનડકટે બનાવ્યો ટી-20 વર્લ્ડ રેકોર્ડ, 11મા નંબર પર રમી ઈતિહાસની સૌથી લાંબી ઈનિંગ
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
Advertisement

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget