શોધખોળ કરો

પૃથ્વી શોએ બેવડી સદી ફટકારીને બનાવ્યો અનોખો રેકોર્ડ, રોહિત શર્મા અને સેહવાગનો આ રેકોર્ડ તોડ્યો, જાણો

વિજય હજારે ટ્રોફીમાં પૃથ્વી શોએ પુડુચેરી સામે અણનમ 227 રનની ઇનિંગ રમીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

નવી દિલ્હી: વિજય હજારે ટ્રોફીમાં પૃથ્વી શોએ એક ખાસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. લિસ્ટ એ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સર્વાધિક વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ હવે પૃથ્વી શોના નામે નોંધાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ગ્રીન પોલોકના નામે હતો, જેણે પૂર્વ લંડનમાં બોર્ડર સામે અણનમ 222 રન બનાવ્યા હતા. પૃથ્વી શોએ પુડુચેરી સામે અણનમ 227 રનની ઇનિંગ રમીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ યાદીમાં ત્રીજા નંબરે વીરેન્દ્ર સેહવાગ છે, જેણે વેસ્ટ ઇન્ડીઝ સામે ઈન્દોર સામેની વન-ડેમાં 219 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર રોહિત શર્મા છે, જેણે મોહાલીમાં શ્રીલંકા વિરુદ્ધ વન-ડે મેચમાં કેપ્ટન તરીકે અણનમ 208 રન બનાવ્યા હતા.  ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા ઓપનર બેટ્સમેન પૃથ્વી શો હાલમાં વિજય હઝારે ટ્રોફીમાં મુંબઇના કેપ્ટન તરીકે રમી રહ્યો છે. પુડુચેરી સામે તેણે 227 અણનમ ઇનિંગ્સ રમી સંજુ સેમસનનો રેકોર્ડ તોડી દીધો છે. મુંબઈના કેપ્ટન શોએ 152 બોલમાં 31 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ઇનિંગ્સ રમી હતી. તેની સાથે જ પૃથ્વી શો વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિ સ્કોર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા સંજૂ સેમસનના નામે આ રેકોર્ડ હતો. સંજૂએ અણનમ 212 રન બનાવ્યા હતા. પૃથ્વી શો પહેલા સેમસન, યશસ્વી જયસવાલ અને કૌશલ ત્રણ એવા બેટ્સમેન છે જેમણે વિજય હજારે ટ્રોફીમાં ડબલ સેન્ચુરી મારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget