શોધખોળ કરો

વર્લ્ડકપ-2019 જીતનારી ટીમને મળશે ઈતિહાસનું સૌથી મોટું ઈનામ, આંકડો જાણીને આંચકો લાગશે

30 મેથી શરૂ થઈ રહેલી આઈસીસી વર્લ્ડ કપ-2019 11 જગ્યાઓ પર રમાશે. જોકે આ વખતે મહત્વની વાત છે કે, વર્લ્ડ કપ-2019ની વિજેતા ટીમને 40 લાખ ડોલર એટલે કે લગભગ 28 કરોડ રૂપિયા મળશે જે ટૂર્નામેન્ટનાં ઈતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ હશે.

30 મેથી શરૂ થઈ રહેલી આઈસીસી વર્લ્ડ કપ-2019 11 જગ્યાઓ પર રમાશે. જોકે આ વખતે મહત્વની વાત છે કે, વર્લ્ડ કપ-2019ની વિજેતા ટીમને 40 લાખ ડોલર એટલે કે લગભગ 28 કરોડ રૂપિયા મળશે જે ટૂર્નામેન્ટનાં ઈતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ હશે. 10 ટીમોની વિજેતા ટીમને એક ટ્રોફી પણ આપવામાં આવશે. વર્લ્ડકપ-2019 જીતનારી ટીમને મળશે ઈતિહાસનું સૌથી મોટું ઈનામ, આંકડો જાણીને આંચકો લાગશે આઈસીસીનાં નિવેદન અનુસાર ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમ 1 કરોડ ડોલર એટલે કે લગભગ 70.12 કરોડ રૂપિયા હશે. ઉપવિજેતા ટીમને લગભગ 14 કરોડ રૂપિયા આપવામાં આવશે જ્યારે સેમી ફાઈનલ હારનારી ટીમને 8 લાખ ડોલર એટલે કે લગભગ 5.60 કરોડ રૂપિયા મળશે. વર્લ્ડકપ-2019 જીતનારી ટીમને મળશે ઈતિહાસનું સૌથી મોટું ઈનામ, આંકડો જાણીને આંચકો લાગશે દરેક લીગ મેચ માટે પણ ઈનામી રકમ હશે. જે અંતર્ગત વિજેતા ટીમને 28 કરોડ રૂપિયા, ઉપવિજેતા ટીમને 14 કરોડ રૂપિયા, સેમીફાઇનલ હારનારી ટીમને 5.60 કરોડ રૂપિયા, દરેક લીગ મેચની વિજેતા ટીમને 28 લાખ રૂપિયા અને લીગ મેચોથી આગળ જનારી ટીમને 70 લાખ રૂપિયા આપવામાં આવશે. વર્લ્ડકપ-2019 જીતનારી ટીમને મળશે ઈતિહાસનું સૌથી મોટું ઈનામ, આંકડો જાણીને આંચકો લાગશે ટૂર્નામેન્ટની ફાઈનલ 14 જુલાઈનાં રોજ ક્રિકેટનાં મક્કા કહેવાતા લોર્ડ્સમાં થશે. સેમીફાઈનલ મુકાબલો માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડ અને બર્મિંઘમનાં એજબેસ્ટન મેદાન પર 9 અને 11 જુલાઈનાં રમાશે. પહેલી મેચ યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.

ટોપ સ્ટોરી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
આ ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ, 2021થી નહોતી મળી રહી તક
આ ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ, 2021થી નહોતી મળી રહી તક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget