શોધખોળ કરો

PKL 9: આ સિઝન 50 કે તેનાથી વધુ ટેકલ પૉઇન્ટ લઇ ચૂક્યા છે આ ખેલાડીઓ, સૌથી ઉપર છે ચોંકાવનારુ નામ

આ બધાની વચ્ચે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ એવી ડિફેન્ડરો વિશે જે આ સિઝનમાં 50 કે તેથી વધુ ટેકલ પૉઇન્ટ લઇ ચૂક્યા છે. 

PKL 9 Stats: પ્રૉ કબડ્ડી લીગ (PKL) 2022 પોતાની આગળના તબક્કા માટે આગળ વધી રહી છેસ લીગના ગૃપ સ્ટેજ મુકાબલાઓની સમાપ્તિ થવાની તૈયારી છે, અને હવે પ્લે ઓફનો વારો છે. કેટલીક ટીમો પ્લે ઓફની જગ્યા પાક્કી કરી ચૂકી છે, તો કેટલીક રેસમાં છે. તમામ ટીમ પ્લે ઓફ માટે સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ એવી ડિફેન્ડરો વિશે જે આ સિઝનમાં 50 કે તેથી વધુ ટેકલ પૉઇન્ટ લઇ ચૂક્યા છે. 

શાદલૂનો કમાલ યથાવત - 
ગઇ સિઝનમાં સૌથી વધુ ટેકલ પૉઇન્ટ લેનારો પટના પાયરેટ્સને ડિફેન્ડર મોહમ્મદ રેજા સાદલૂનો કમાલ આ સિઝનમાં પણ જોવા મળી રહ્યો છે. શરૂઆતી મેચોમાં ફિકો રહ્યો બાદમાં લયમાં વાપસી કરી ચૂક્યો છે. સાદલૂ 16 મેચોમાં સૌથી વધુ 65 ટેકલ પૉઇન્ટ લઇ ચૂક્યો છે. તેને એક મેચમાં સૌથી વધુ 18 ટેકલ પૉઇન્ટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. 

પહેલી સિઝનમાં અંકુશની શાનદાર રમત  - 
પહેલીવાર આ લીગમાં રમી રહેલા લેફ્ટ કૉર્નર અંકુશે આ સિઝનમાં ચૌંકાવનારુ પ્રદર્શન કર્યુ છે. જયપુર પિન્ક પેન્થ્સ માટે રમી રહેલ અંકુશે વધુ ટેકલ પૉઇન્ટ હાંસલ કર્યા છે, તે હાલમાં 17 મેચોમાં 61 ટેકલ પૉઇન્ટ લઇને બીજા નંબર પર છે. 

સૌરભનો અનુભવ - 
બેંગ્લુરુ બુલ્સની ડિફેન્સ સૌથી વધુ વિશ્વાસપાત્ર છે, આમાં પણ સૌરભ નંદન પર ખુબ આશાઓ  છે, સૌરભ આ આશાઓ પર ખરો ઉતરતાં આ સિઝનમાં 17 મેચોમાં 54 ટેકલ પૉઇન્ટ લીધા છે. સૌરભની શાનદાર ડિફેન્ડિંગ ચાલુ છે. તેને ટૉપ 3માં જગ્યા બનાવી લીધી છે. 

સાગર નિભાવી જવાબદારી - 
આ સિઝનમાં તામિલ થલાઇવાઝની શરૂઆત ખરાબ રહી, બાદમાં લયમાં આવી ચૂકી છે. ટીમને જીતના રસ્તાં પર લાવવા માટેનુ મોટુ યોગદાન સાગર રાઠીનુ જ રહ્યું. આ સિઝનમાં ટીમના કેપ્ટન સાગરે 17 મેચોમાં 53 ટેકલ પૉઇન્ટ પોતાના નામે કર્યા છે. 

લાઇવ સ્ટ્રીમિંગની તમામ વિગતોઃ

પ્રો કબડ્ડી લીગની 9મી સિઝન 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રથમ મેચ દબંગ દિલ્હી અને યુ મુમ્બા વચ્ચે રમાશે. તમે કબડ્ડીની આ તમામ રોચાંક મેચોને સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની હોટસ્ટાર પર લાઈવ જોઈ શકો છો. બીજી તરફ, જો તમે સ્ટેડિયમમાં જઈને મેચ જોવા માંગતા હોવ તો તમે બુક માય શોની સાઈટ પર જઈને તમારી ટિકિટ બુક કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે પ્રો કબડ્ડી લીગની મેચો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

Embed widget