શોધખોળ કરો
Advertisement
ચાઇના ઓપનમાં પીવી સિંધુની જીત, ચાઇનિઝ ખેલાડીને તેની જ ધરતી પર આપી હાર
નવી દિલ્લીઃ રિયો ઓલિંપિકમાં શાનદાર દેખાવ કરીને સિલ્વર મેડ જીતનાર પીવી સિંધુએ ચાઇના ઓપનમાં ચીનની ખેલાડી સૂન યૂ ને હરાવલીને જીત મેળવી છે. આ પહેલા ચાઇનીઝ ઓપનમાં યૂ એક પણ મેચ નહોતી હારી. ચાઇના ઓપનના મહિલા સિંગલ્સ મુકાબલામાં પીવી સિંધુએ રિયો ઓલિંપિકના પર્ફોરમન્સે જાળવી રાખતા ભવ્ય જીત મેવળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement