શોધખોળ કરો

Mexico Open 2020: ફ્રિટ્ઝને હરાવી નડાલે જીત્યો 2020નો પ્રથમ ખિતાબ

ટેનિસ ખેલાડી રાફેલ નડાલે શનિવારે ટેલર ફ્રિટ્ઝને હરાવીને ATP મેક્સિકો ઓપનનું ટાઇટલ જીતી લીધું છે.

લોસ એન્જેલસઃ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે શનિવારે ટેલર ફ્રિટ્ઝને હરાવીને ATP મેક્સિકો ઓપનનું ટાઇટલ જીતી લીધું છે. આ 2020માં તેનું પ્રથમ ટાઇટલ છે. સ્પેનના દિગ્ગજ નડાલે અમેરિકાના ફ્રિટ્ઝને 6-3, 6-2થી હરાવીને મેક્સિકો ઓપનનું ટાઇટલ ત્રીજી વખત જીત્યું હતું. આ પહેલા તે 2013 અને 2015માં પણ ટાઇટલ જીતી ચુક્યો છે. રાફેલ નડાલના કરિયરનું આ 85મું ટાઇટલ છે. 33 વર્ષીય નડાલે ગત મહિને ઓસ્ટ્રેલિયાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ પ્રથમ ટૂર્નામેન્ટ રમી હતી. ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ટૂર્નામેન્ટ દરમિયાન એકપણ સેટ ગુમાવ્યો નથી. આ ટૂર્નામેન્ટમાં રાફેલ નડાલની 19મી જીત થઈ છે. જ્યારે બે વાર રાફેલ નડાલે હારનો સામનો કરવો પડ્યો છે.

ટોપ સ્ટોરી

WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ

અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 

પેરા એશિયન ગેમ્સમાં ભારતીયોનો ડંકો: જેવલિન અને દોડમાં ગોલ્ડ-સિલ્વર સાથે મેડલનો વરસાદ

BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી

વિડિઓઝ

Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
Bhavnagar Police: ભાવનગરમાં પોલીસ કર્મીની પીટાઈકાંડમાં મોટા સમાચાર, બુટલેગરની ધરપકડ
Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ

સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા

દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ

જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં

દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો

જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ

Embed widget