શોધખોળ કરો

16 દેશોના યુવાઓને ક્રિકેટની સખત ટ્રેનિંગ આપી રહ્યો છે આ પૂર્વ ભારતીય દિગ્ગજ, જાણો કેમ

આ ટ્રેનિંગ બેગ્લુરુંમાં 1લી ઓક્ટોબરથી શરૂ થઇ ચૂકી છે અને 30 ઓક્ટોબર સુધી ચાલશે. આ ટ્રેનિંગનો હેતુ દુનિયાભરમાંથી સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોને પેદા કરવાનો છે

નવી દિલ્હીઃ પૂર્વ દિગ્ગજ ભારતીય બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ હાલમાં પોતાના બિઝી શિડ્યૂલમાં વ્યસ્ત છે. રાહુલ દ્રવિડ 16 દેશોના યુવા ક્રિકેટરોને ક્રિકેટમાં આવવા માટે અને પ્રૉત્સાહન આપવા માટે સખત ટ્રેનિંગ આપી રહ્યો છે, આ ટ્રેનિંગ બેગ્લુંરુમાં યોજાઇ રહી છે. રાહુલ દ્રવિડ રાષ્ટ્રીય ક્રિકેટ એડેડેમી (એનસીએ)ના નિર્દેશક છે અને તેની દેખરેખ હેઠળ 16 રાષ્ટ્રમંડલ દેશોના યુવા છોકરાઓ અને છોકરીઓ માટે ખાસ ક્રિકેટ ટ્રેનિંગ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આનુ આયોજન બીસીસીઆઇ વિદેશ અને રમત મંત્રાલયના સહયોગથી કરી રહ્યું છે. 16 દેશોના યુવાઓને ક્રિકેટની સખત ટ્રેનિંગ આપી રહ્યો છે આ પૂર્વ ભારતીય દિગ્ગજ, જાણો કેમ રાહુલ દ્રવિડ એનસીએમાં હાલ બોત્સવાના, કેમરુન, કેન્યા મોઝામ્બિક, મૉરેશિયસ, નામીબિયા, નાઇઝિરીયા, રવાન્ડા, યુગાન્ડા, ઝામ્બિયા, મલેશિયા, જમૈકા, ત્રિનિદાદ તથા ટોબેગો, ફિઝી અને તન્ઝાનિયાના 16 વર્ષથી ઓછી આયુના યુવા ક્રિકેટરોને (18 છોકરા અને 17 છોકરીઓ) ટ્રેનિંગ આપી રહ્યો છે. 16 દેશોના યુવાઓને ક્રિકેટની સખત ટ્રેનિંગ આપી રહ્યો છે આ પૂર્વ ભારતીય દિગ્ગજ, જાણો કેમ આ ટ્રેનિંગ બેગ્લુરુંમાં 1લી ઓક્ટોબરથી શરૂ થઇ ચૂકી છે અને 30 ઓક્ટોબર સુધી ચાલશે. આ ટ્રેનિંગનો હેતુ દુનિયાભરમાંથી સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોને પેદા કરવાનો છે. 16 દેશોના યુવાઓને ક્રિકેટની સખત ટ્રેનિંગ આપી રહ્યો છે આ પૂર્વ ભારતીય દિગ્ગજ, જાણો કેમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG T20: 'વૈભવ સૂર્યવંશી છવાયો છે એવું મે તો ક્યાંય સાંભળ્યું નથી' શ્રેયસના નિવેદનથી હોબાળો

IND vs ENG T20 Live Streaming: આજે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ, શું વૈભવ માટે સંજૂને કરાશે ડ્રોપ?

FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું

ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો

જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?

સાથે ફક્ત હેન્ડ બેગ હશે તો સસ્તી મળશે ફ્લાઈટ ટિકિટ, આ એરલાઈન્સે મુસાફરોને આપી ભેટ

UPSCની તૈયારી કરતા યુવાનોને ગુજરાત સરકારની ભેટ, જાણો દર મહિને કેટલી મળશે સહાય?

સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદ,  ખેડૂતો થયા ખુશખુશાલ

Road Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, બસ અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર, 8 લોકોના મૃત્યુ

Embed widget