શોધખોળ કરો

ભારતીય ટીમના કોચપદેથી શાસ્ત્રીની હકાલપટ્ટી કરી ક્યા મહાન ક્રિકેટરને બનાવાશે હેડ કોચ? જાણો વિગત

બીસીસીઆઇની જાહેરાત અનુસાર ટીમ ઈન્ડિયાના હવે પછીના કોચ 60 વર્ષથી ઓછી વયના હશે અને આંતરરાષ્ટ્રીય સ્તરનો ઓછામાં ઓછો બે વર્ષનો કોચિંગ અનુભવ ધરાવતા હશે. હાલમાં એવી શક્યતા છે કે, રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બનાવવામાં આવશે.

નવી દિલ્હીઃ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની હારીને બહાર ફેંકાયેલી ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીની હકાલપટ્ટી કરાય તેવી શક્યતા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા માટે નવા હેડ કોચ અને સપોર્ટ સ્ટાફની તલાશ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમના કોચપદેથી શાસ્ત્રીની હકાલપટ્ટી કરી ક્યા મહાન ક્રિકેટરને બનાવાશે હેડ કોચ? જાણો વિગત બીસીસીઆઇની જાહેરાત અનુસાર ટીમ ઈન્ડિયાના હવે પછીના કોચ 60 વર્ષથી ઓછી વયના હશે અને આંતરરાષ્ટ્રીય સ્તરનો ઓછામાં ઓછો બે વર્ષનો કોચિંગ અનુભવ ધરાવતા હશે. હાલમાં એવી શક્યતા છે કે, રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બનાવવામાં આવશે. ભારતીય ટીમના કોચપદેથી શાસ્ત્રીની હકાલપટ્ટી કરી ક્યા મહાન ક્રિકેટરને બનાવાશે હેડ કોચ? જાણો વિગત ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની નિયુક્તિ જુલાઈ, 2017માં કરવામાં આવી હતી. તેની સાથેનો બોર્ડનો કરાર વર્લ્ડકપની સાથે સમાપ્ત થઈ ગયો હતો. જો કે શાસ્ત્રી તેમજ અન્ય સપોર્ટ સ્ટાફનો કરાર આગામી વિન્ડિઝ પ્રવાસને ધ્યાનમાં રાખીને 45 દિવસ માટે લંબાવવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Embed widget