શોધખોળ કરો

રાહુલ દ્રવિડના પુત્ર સમિતનો ધમાલ, U14 ટ્રર્નામેન્ટમાં બે મહિનામાં ફટકારી 2 બેવડી સદી

સમિતે 204 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 33 ફોર ફટકાર્યા હતા. છેલ્લા બે મહિનામાં સમિતે પાંચ મેચમાં 681 રન બનાવ્યા છે. આ દરમિયાન 2 બેવડી સદી, 1 સદી અને એક અડધી સદી ફટકારી હતી.

નવી દિલ્હી: ‘ધ વૉલ’ ના નામથી જાણીતા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડનો દિકરો સમિત દ્રવિડ પણ તેના પગલે ચાલી રહ્યો છે. સમિતે નાની ઉંમરમાં જ ક્રિકેટમાં મોટું કારનામું કરી બતાવ્યું છે. અંડર-14 ક્રિકેટમાં સમિતે બે મહિનાની અંદર 2 બેવડી સદી ફટકારીને ભારે ચર્ચા જગાવી છે. 14 વર્ષીય સમિત પોતાના પિતાની જેમ કન્સિસ્ટેન્સીથી મોટી ઈનિંગ રમવામાં માહેર નજર આવી રહ્યો છે. રાહુલ દ્રવિડના પુત્ર સમિતનો ધમાલ, U14 ટ્રર્નામેન્ટમાં બે મહિનામાં ફટકારી 2 બેવડી સદી સમિતે સોમવારે અંડર-14 બીટીઆર શીલ્ડ ટૂર્નામેન્ટમાં માલ્યા અદિતી ઈન્ટરનેશનલ સ્કૂલ અને શ્રી કુમારન વચ્ચે રમાયેલી મેચમાં ડબલ સેન્ચૂરી ફટકારી હતી. બે મહિનાની અંદર સમિતની આ બીજી બેવડી સદી છે. રાહુલ દ્રવિડના પુત્ર સમિતનો ધમાલ, U14 ટ્રર્નામેન્ટમાં બે મહિનામાં ફટકારી 2 બેવડી સદી સમિતે 204 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 33 ફોર ફટકાર્યા હતા. સમિતની ઈનિંગના દમ પર તેની ટીમે ત્રણ વિકેટે 377 રન બનાવ્યા હતા. આ સિવાય સમિતે બોલિંગમાં પણ બે વિકેટ ઝડપી હતી. તેની ટીમે 267 રનથી મોટી જીત મેળવી હતી. આ પહેલા સમિતે ગત વર્ષે ડિસેમ્બરમાં વાઈસ પ્રેસિડેન્ડ XI તરફથી ધર્વાડ જોન વિરુદ્ધ અંડર -14 ઈન્ટર ઝોનલ ટૂર્નામેન્ટમાં ડબલ સેન્ચૂરી ફટકારી હતી. આ ઈનિંગમાં 256 બોલમાં 22 ચોગ્ગા સાથે 201 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં સમિતે 94 રન બનાવ્યા હતા. છેલ્લા બે મહિનામાં સમિત દ્રવિડે પાંચ મેચમાં 681 રન બનાવ્યા છે. આ દરમિયાન 2 બેવડી સદી, 1 સદી અને એક અડધી સદી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget