શોધખોળ કરો
Advertisement
કોહલી એન્ડ કંપનીએ અનુષ્કા શર્મા સાથે કરી ક્રૂઝમાં સવારી, જુઓ તસવીરો
ચાઈનામેન કુલદીપ યાદવે પણ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે જેટ સ્કી પર મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ ભારતીય ટીમના સભ્યો ક્રૂઝ પર દરિયાની સફરે નીકળ્યા હતા. ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે મંગળવારે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે કેપ્ટન કોહલી, મયંક અગ્રવાલ અને અશ્વિન સાથે જોવા મળી રહ્યો છે.
કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ આ તસવીરમાં છે. બધા ક્રૂઝ પર મસ્તી કરતા જોવા મળે છે. રાહુલ અને મયંકે પ્રથમ ટેસ્ટમાં ઈનિંગની શરૂઆત કરી હતી તો અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું. અશ્વિને આ તસવીરને એક કેપ્શન પણ આપ્યું છે – સમુદ્રનો નજારો + સૂર્યાસ્ત + સારો સાથ.
આ દરમિયાન ચાઈનામેન કુલદીપ યાદવે પણ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે જેટ સ્કી પર મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.Seaside plus sunset is a deadly combination👌 pic.twitter.com/u7YpSQR9db
— Ashwin Ravichandran (@ashwinravi99) August 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement