શોધખોળ કરો

IPL: બોલ સ્ટમ્પને અડવા છતાં નોટ આઉટ રહ્યો ખેલાડી, કારણ જાણી ચોંકી જશો, જુઓ Video

આઈપીએલની 12મી સીઝનમાં સોમવારે 39મો મેચ રમાયો હતો. દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાયેલ આ મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હાર આપી હતી.

નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝનમાં સોમવારે 39મો મેચ રમાયો હતો. દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાયેલ આ મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હાર આપી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ આ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. ઉલ્લેખનિય છે કે દિલ્હી કેપિટલ બેટિંગ કરી રહી હતી અને 16મી ઓવરમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર બોલિંગ કરી રહ્યાં હતા. દિલ્હીને જીત માટે 25 બોલમાં 41 રનની જરૂરીયાત હતી. પૃથ્વી શો બેટિંગ કરી રહ્યાં હતા. 16મી ઓવરની છેલ્લી બોલમાં જોફ્રાની સ્પિડમાં આવતી બોલ વિકેટ્સ પર તો વાગી પણ ગીલ્લી નીચે પડી નહી. જોફ્રાની બોલ 150 kmphની સ્પિડથી સ્ટંપ્સને અડીને નીકળી, સાઇટ પણ ચાલુ થઇ પણ ગીલ્લી નીચે પડી નહીં. આઇપીએલ 12માં આ પ્રથમ ઘટના નથી કે જ્યારે સ્ટંપમાં બોલ વાગ્યા છતાં ગીલ્લી નીચે પડી નહીં. આ અગાઉ પણ બે વખત આવી ઘટના બની ચુકી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT

ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત

IPL 2026 Playoffs Chances: ચેન્નઈ-કોલકાતાથી લઈ RCB,  કઈ ટીમની પ્લેઓફમાં જવાની કેટલા ટકા શક્યતા? જાણો

હેનરિક ક્લાસેન પાસે ઇતિહાસ રચવાની તક,  ગુજરાત સામે બનાવી શકે છે આ મોટો રેકોર્ડ 

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ

કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર

સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો

Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી

Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો

NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ

Embed widget