શોધખોળ કરો

રાજસ્થાન રોયલ્સનો બેટ્સમેન રિયાન પરાગ કેમ નિરાશ જોવા મળ્યો? કારણ જાણીને ચોંકી જશો

રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન રિયાન પરાગે કોલકાતા નાઈટ રાઈડર્સની વિરૂદ્ધ 31 બોલમાં 47 રનની જોરદાર ઇનિંગ રમી હતી. તેણે બે સિક્સર અને 5 ફોરની પોતાની આ ઈનિંગથી રાજસ્થાનને જીતની રાહ અપાવી હતી.

નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન રિયાન પરાગે કોલકાતા નાઈટ રાઈડર્સની વિરૂદ્ધ 31 બોલમાં 47 રનની જોરદાર ઇનિંગ રમી હતી. તેણે બે સિક્સર અને 5 ફોરની પોતાની આ ઈનિંગથી રાજસ્થાનને જીતની રાહ અપાવી હતી. જોકે તે જે રીતે આઉટ થયો તે ઘણું અનલકી હતું. પરાગનું આઉટ થવું ઘણું અજબ પ્રકારનું હતું અને આઈપીએલમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. રાજસ્થાન રોયલ્સનો બેટ્સમેન રિયાન પરાગ કેમ નિરાશ જોવા મળ્યો? કારણ જાણીને ચોંકી જશો રિયાન પરાગ 19મી ઓવરમાં આંદ્ર રસેલની બોલિંગ દરમિયાન હિટ વિકેટ થયો હતો. રસેલે બોલ ફેંક્યો ત્યારે પરાગ થોડો પાછળ ગયો હતો ને બોલને ફટકાર્યો હતો ત્યાર બાદ તેનું બેટ એક હાથથી છટકી ગયું અને સ્ટમ્પ પર ટકરાયું હતું. જોકે, બોલ ફોર માટે જતો રહ્યો હતો પરંતુ પરાગ આઉટ થવાના કારણે બાઉન્ડ્રીનો નિર્ણય પરત લેવામાં આવ્યો. રાજસ્થાન રોયલ્સનો બેટ્સમેન રિયાન પરાગ કેમ નિરાશ જોવા મળ્યો? કારણ જાણીને ચોંકી જશો રિયાન પરાગે કોલાકાતા નાઈટરાઈડર્સની વિરૂદ્ધ હેલિકોપ્ટર શોટ દ્વારા પણ બાઉન્ડ્રી ફટકારી હતી. તેણે આ સીઝનમાં 4 મેચ રમી છે અને 110 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સનો બેટ્સમેન રિયાન પરાગ કેમ નિરાશ જોવા મળ્યો? કારણ જાણીને ચોંકી જશો રિયાન પરાગ આઉટ થતાં ઘણો નિરાશ થઈ ગયો હતો. તે રાજસ્થાન રોયલ્સના ડગ આઉટની પાસે ચહેરો હાથોથી ઢાંકેલો જોવા મળ્યો હતો. બીજી તરફ રોયલ્સના કેપ્ટન સ્વીટ સ્મિથે પણ તે આઉટ થતાં માથું પકડી લીધું હતું.

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget