શોધખોળ કરો

બોલિવૂડની આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે ક્રિકેટર જસપ્રીત બુમરાહ? એક્ટ્રેસે કર્યો ખુલાસો....

1/8
આ પહેલા અનુષ્કા અને વિરાટની ડેટિંગના અહેવાલ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. જોકે વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ એક બીજાને ઘણાં લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ વિતેલા વર્ષે લગ્ન કર્યા હતા.

2/8
 જણાવીએ કે, આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે ક્રિકેટર બોલિવૂડની કોઈ અભિનેત્રીને ડેટ કરી રહ્યો હોય. બોલિવૂડની અનેક અભિનેત્રી અને ભારતીય ક્રિકેટરની વચ્ચે પ્રેમ થયાના કિસ્સાઓ સામે આવ્યા છે.

3/8
 હાલમાં જ ઇન્ડિયન ક્રિકેટ ટીમના એક સભ્ય હાર્દિક પંડ્યા પણ બોલિવૂડની એક્ટ્રેસ અલી અવરાને ડેટ કરતાં જોવા મળી રહ્યા હતા.

4/8
જોકે રાશિ ખન્નાએ એક ચેટમાં એ ખુલાસો કર્યો હતો કે તે ક્રિકેટર બુમરાહને વ્યક્તિગત રીતે નથી ઓળખતી.

5/8
રાશિ ખન્નાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, તે ક્રિકેટ જોવાનું પસંદ કરે છે અને ખાસ કરીને બુમરાહની બોલિંગની ફેન છે. આ નિવેદન બાદથી જ રાશિ અને બુમરાહની વચ્ચે અફેરના અહેવાલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.

6/8
‘મદ્રાસ કેફે’ જેવી હિન્દી ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે કામ કરી ચૂકેલ રાશિ ખન્ના અને ક્રિકેટર જસપ્રીત બુમરાહે પોતાના સંબંધની સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી.

7/8
બોલર જસપ્રીત બુમરાહ જે એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે તે કોઈ નહીં પરંતુ તેલુગુ અભિનેત્રી રાશિ ખન્ના છે.

8/8
હાર્દિક પંડ્યા બાદ હવે ક્રિકેટર જસપ્રીત બુમરાહ હાલમાં બોલિવૂડની એક એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

Embed widget