શોધખોળ કરો

કોચ બનતાં જ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- મને ટીમ પર...........

ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ રવિ શાસ્ત્રીને ફરીથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિમણૂક કરી હતી. 57 વર્ષીય રવિ શાસ્ત્રી ટી-20 વર્લ્ડકપ 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે.

નવી દિલ્હીઃ ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ રવિ શાસ્ત્રીને ફરીથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિમણૂક કરી હતી. 57 વર્ષીય રવિ શાસ્ત્રી ટી-20 વર્લ્ડકપ 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે.  કપિલ દેવ, શાંતા અન અંશુમન ગાયકવાડની કમિટીએ શાસ્ત્રીના નામ પર મહોર મારી હતી. કોચ બનતાં જ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- મને ટીમ પર........... રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના કોચ બન્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ટીમ ઈન્ડિયાના ભવિષ્યની યોજનાઓનો ખુલાસો કરતા કહ્યું, “મને આ ટીમ પર વિશ્વાસ હતો એટલે કોચ બન્યો. આ ટીમ ઈન્ડિયા એવો વારસો છોડી શકે છે જે ખૂબ ઓછી ટીમ છોડી શકી છે. એક એવો વારસો જેનો આગામી દાયકામાં પણ ટીમો પીછો કરશે.” કોચ બનતાં જ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- મને ટીમ પર........... આ ઉપરાંત શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા પર કપિલ દેવની સમિતિનો પણ આભાર માન્યો. તેણે કહ્યું, મારા પર વધુ 26 મહિના માટે ભરોસો મુકવા બદલ હું કપિલ, શાંતા અને અંશુમનનો આભાર માનું છું. મારા માટે ટીમનો હિસ્સો બનવો સન્માનની વાત છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સહિત આ ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ, જુઓ સંપૂર્ણ લિસ્ટ ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી 85 એપ્સ, શું તમે પણ કરી છે ડાઉનલોડ, જાણો વિગતે હાર્દિક પંડ્યાએ ખરીદી ધોની-કોહલીથી પણ મોંઘી કાર, જુઓ તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: નોકઆઉટ રાઉન્ડમાં સ્પેનની એન્ટ્રી, ઉરુગ્વે વર્લ્ડકપમાંથી બહાર

વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?

ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
FIFA World Cup 2026: નોકઆઉટ રાઉન્ડમાં સ્પેનની એન્ટ્રી, ઉરુગ્વે વર્લ્ડકપમાંથી બહાર
FIFA World Cup 2026: નોકઆઉટ રાઉન્ડમાં સ્પેનની એન્ટ્રી, ઉરુગ્વે વર્લ્ડકપમાંથી બહાર
1 જૂલાઈથી બદલાઈ રહ્યા છે આ છ મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ

8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓની સેલેરી પર આવ્યું મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટરને લઈને શું આવ્યા સમાચાર

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!

Embed widget