શોધખોળ કરો

સતત ખરાબ ફોર્મમાં ચાલી રહેલ આ ક્રિકેટરને રવિ શાસ્ત્રીની કડક ચેતવણી, કહ્યું- જો નહીં સુધરે તો હકાલપટ્ટી.....

આ સાથે શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે ઋષભ પંતની કુશળતા પર અમને કોઈ શંકા નથી.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, જો ઋષભ પંત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર કરેલ ભૂલ આગળ પણ ચાલુ રાખશે તો તેને ભોગવવું પડશે. શાસ્ત્રીએ સીધી રીતે કહેવાને બદલે કહ્યું કે, આ યુવા યુવા વિકેટકીપર બેટ્સમેનને ભારતના વિન્ડિઝ પ્રવાસમાં નિરાશ કર્યા હતા. પંત વનડેમાં પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો. રિપોર્ટ મુજબ મુખ્ય કોચે કહ્યું કે, ‘હાલ અમે તેમની ભૂલોને માફ કરી રહ્યા છીએ. તે ત્રિનિદાદમાં પહેલા બોલ પર જે રીતે શોટ રમીને આઉટ થયા હતા જો તેનું પુનરાવર્તન કરશે તો તેમને આ વિશે જણાવવામાં આવશે. કુશળતા હોય કે પછી ન હોય નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.’ આ સાથે શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે ઋષભ પંતની કુશળતા પર અમને કોઈ શંકા નથી. પરંતુ તેમને શોટ સિલેક્શન અને લાંબી ઇનિંગ રમવા પર ધ્યાન આપવાની જરૂર છે. એક ખેલાડી જ્યારે સતત સારું પ્રદર્શન ન કરે તો ટીમ પર પણ દબાણ વધે છે. ઉલ્લેખનીય છે કે ઋષભ પંત જ્યારથી ટીમમાં સામેલ થયો છે ત્યારથી તેની સરખામણી એમ.એસ.ધોની સાથે કરવામાં આવી રહી છે. પરંતુ સતત ખરાબ પ્રદર્શનના કારણે હવે ઋષભ ટીકાકારોના નિશાન પર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર

કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

ઋષભ પંત બન્યો સુપરમેન! હવામાં ઉડીને પકડ્યા 2 અદભૂત કેચ, મેચની બાજી જ પલટી નાખી, જુઓ Video

BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Embed widget