શોધખોળ કરો

IND vs ENG: અશ્વિને વધુ એક રેકોર્ડ બનાવ્યો, ભારતમાં સર્વાધિક વિકેટ મામલે આ દિગ્ગજ ખેલાડીને પછાડ્યો

ટેસ્ટના બીજા દિવસે અશ્વિને વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બીજા દિવસે તેણે 5 વિકેટ ઝડપી હતી.

IND vs ENG: ઈગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ટેસ્ટના બીજા દિવસે અશ્વિને વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બીજા દિવસે તેણે 5 વિકેટ ઝડપી હતી. ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે અશ્વિને હવે હરભજન સિંહને પાછળ છોડી દીધો છે. અશ્વિના નામે હવે 267 * વિકેટ થઈ ગઈ છે, જ્યારે હરભજને 265 વિકેટ લીધી છે. જો કે, ભારતમાં સર્વોચ્ચ વિકેટ લેવાનો રેકોર્ડ હજુ પણ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ 350 વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે, ભારતમાં સર્વાધિક ટેસ્ટ લેવા મામલે ટોચના ત્રણ બોલરો સ્પિનર છે. જ્યારે ફાસ્ટ બોલરોમાં દિગ્ગજ ખેલાડી કપિલ દેવે 219 વિકેટ ઝડપી હતી. પોતાના ધર આંગણે સૌથી વધુ વિકેટ લેવા મામલે દુનિયાભરમાં સ્પિન બોલરોમાં શ્રીલંકાના દિગ્ગજ મુથૈયા મુરલીધરન ટોચ પર છે. તેણે ટેસ્ટ કેરિયરમાં 800 વિકેટ લીધી છે જેમાંથી શ્રીલંકામાં 493 વિકેટ ઝડપી હતી. તેના બાદ અનિલ કુંબલે બીજા ક્રમે છે, તેણે તેની કારકિર્દીમાં ભારતમાં 350 વિકેટ ઝડપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Embed widget