શોધખોળ કરો

દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટમાં ચાર વિકેટ ઝડપી અશ્વિને બનાવ્યો રેકોર્ડ, જાણો વિગત

અશ્વિને દક્ષિણ આફ્રિકા સામે 50 વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બની ગયો છે. અશ્વિને મહેમાન ટીમના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ, ક્વિંટન ડી કૉક, કાગિસો રબાડા અને કેશવ મહારાજને પોતાના શિકાર બનાવ્યા હતા.

પુણે: ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને પૂણેમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ચાર વિકેટ ઝડપી હતી. તેની સાથે જ અશ્વિને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં પોતાની 50 વિકેટ પૂરી કરી લીધી હતી. અશ્વિને દક્ષિણ આફ્રિકા સામે 50 વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બની ગયો છે. અશ્વિને મહેમાન ટીમના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ, ક્વિંટન ડી કૉક, કાગિસો રબાડા અને કેશવ મહારાજને પોતાના શિકાર બનાવ્યા હતા. આ સાથે અશ્વિન અનિલ કુંબલે, હરભજન સિંહ અને જવાગલ શ્રીનાથની શ્રેણીમાં આવી ગયો છે. આ તમામ ખેલાડીઓએ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં 50 થીવધુ વિકેટ લીધી હતી. આ યાદીમાં 84 વિકેટ સાથે ટોપ પર છે. શ્રીનાથ અને હરભજન ક્રમશ: 64 અને 60 વિકેટ લીધી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

DC vs MI Live Score: દિલ્હીએ ટોસ જીત્યો, મુંબઈ ઈન્ડિયન્સની પહેલા બેટિંગ; અનફિટ હાર્દિક પંડ્યા મેચમાંથી બહાર

આજે IPL 2026 માં ફેન્સને પડી જશે ડબલ મોજ,જાણો સિઝનના પહેલા ડબલ-હેડર મુકાબલામાં કઈ કઈ ટીમ ટકરાશે

CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 

IPL 2026 CSK vs PBKS Highlights: પંજાબ કિંગ્સે ચેપોકમાં ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, સીઝનની સતત બીજી જીત

વિડિઓઝ

Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા

Dividend Alert: 22 એપ્રિલ પહેલા ખરીદશો આ કંપનીના શેર તો મળશે તગડું 480 પર્સન્ટનું ડિવિડન્ટ

Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ

Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ

Food Storage Tips: ઉનાળામાં ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે અપનાવો આ 10 ટિપ્સ, બીમારીઓથી રહેશો દૂર

ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ

Embed widget