શોધખોળ કરો

રવિન્દ્ર જાડેજાએ ભારતીય ક્રિકેટરને સંભળાવી દીધુઃ તમારો બકવાસ બહુ સાંભળ્યો, હવે બંધ કરો...........

સંજય માંજરેકરે કૉમેન્ટ્રી દરમિયાન ભારતીય ખેલાડીઓ પર ખરાબ કૉમેન્ટ કરી હતી. તેમની રમતની નિંદા કરી હતી. આ વાતને લઇને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સંજય માંજરેકર પર ભડક્યો હતો

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન ઇન્ડિયન ક્રિકેટરની નિંદા કરવાનું કૉમેન્ટેટર સંજય માંજરેકરને ભારે પડી ગયુ હતું. ઇંગ્લેન્ડ વિરુદ્ધની હાર બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કૉમેન્ટ્રી દરમિયાન ભારતીય ખેલાડીઓ પર ખરાબ કૉમેન્ટ કરી હતી. તેમની રમતની નિંદા કરી હતી. આ વાતને લઇને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સંજય માંજરેકર પર ભડક્યો હતો અને ટ્વીટ કરીને કહ્યું કે, તમારી બકવાસ બંધ કરો, બહુ સાંભળી લીધુ. રવિન્દ્ર જાડેજાએ ભારતીય ક્રિકેટરને સંભળાવી દીધુઃ તમારો બકવાસ બહુ સાંભળ્યો, હવે બંધ કરો........... પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે કહ્યું હતું કે, તેઓ આ સમયે એવા ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં નથી જોવા માંગતા જે ટુકડા ટુકડામાં પરફોર્મન્સ કરતાં હોય છે. મને આવા ખેલાડીઓ પસંદ નથી, આજકાલ જાડેજા આવુ વનડે ક્રિકેટમાં કરી રહ્યો છે. સંજય માંજરેકરની આ કૉમેન્ટ પર રવિન્દ્ર જાડેજા ભડક્યો હતો અને તેને તરતજ ટ્વીટ કરીને માંજરેકરને ખરી-ખોટી સંભળાવી દીધી હતી. માંજરેકરને ટેગ કરીને લખ્યુ કે, હું તમારાથી ડબલ ક્રિકેટ રમી ચૂક્યો છું, એવા લોકોનું સન્માન કરવાનું શીખો, જેને કંઇક મેળવ્યુ હોય. હું તમારા વર્બલ ડાયરિયા વિશે બહુજ સાંભળી ચૂક્યો છું.

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget