શોધખોળ કરો

કયા ભારતીય ક્રિકેટરની કૉમેન્ટ્રી પર ભડક્યો રવિન્દ્ર જાડેજા, ને કહી દીધુ બંધ કરો તમારી બકવાસ, બહુ સાંભળી

સંજય માંજરેકરની આ કૉમેન્ટ પર રવિન્દ્ર જાડેજા ભડક્યો હતો અને તેને તરતજ ટ્વીટ કરીને માંજરેકરને ખરી-ખોટી સંભળાવી દીધી હતી

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન ઇન્ડિયન ક્રિકેટરની નિંદા કરવાનું કૉમેન્ટેટર સંજય માંજરેકરને ભારે પડી ગયુ હતું. ઇંગ્લેન્ડ વિરુદ્ધની હાર બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કૉમેન્ટ્રી દરમિયાન ભારતીય ખેલાડીઓ પર ખરાબ કૉમેન્ટ કરી હતી. તેમની રમતની નિંદા કરી હતી. આ વાતને લઇને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સંજય માંજરેકર પર ભડક્યો હતો અને ટ્વીટ કરીને કહ્યું કે, તમારી બકવાસ બંધ કરો, બહુ સાંભળી લીધુ. કયા ભારતીય ક્રિકેટરની કૉમેન્ટ્રી પર ભડક્યો રવિન્દ્ર જાડેજા, ને કહી દીધુ બંધ કરો તમારી બકવાસ, બહુ સાંભળી પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે કહ્યું હતું કે, તેઓ આ સમયે એવા ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં નથી જોવા માંગતા જે ટુકડા ટુકડામાં પરફોર્મન્સ કરતાં હોય છે. મને આવા ખેલાડીઓ પસંદ નથી, આજકાલ જાડેજા આવુ વનડે ક્રિકેટમાં કરી રહ્યો છે. સંજય માંજરેકરની આ કૉમેન્ટ પર રવિન્દ્ર જાડેજા ભડક્યો હતો અને તેને તરતજ ટ્વીટ કરીને માંજરેકરને ખરી-ખોટી સંભળાવી દીધી હતી. માંજરેકરને ટેગ કરીને લખ્યુ કે, હું તમારાથી ડબલ ક્રિકેટ રમી ચૂક્યો છું, એવા લોકોનું સન્માન કરવાનું શીખો, જેને કંઇક મેળવ્યુ હોય. હું તમારા વર્બલ ડાયરિયા વિશે બહુજ સાંભળી ચૂક્યો છું. ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર હોવા છતાં વર્લ્ડકપ 2019માં તેને હજુ સુધી એકપણ મેચ રમવા નથી મળી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget