શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે આ ભારતીય ક્રિકેટર, જલદી કરી શકે લગ્ન?
1/8

2/8

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આઇપીએલ ખત્મ થયા બાદ તે તનિષ્કા સાથે લગ્ન કરી શકે છે. જો ચહલ લગ્ન કરે છે તો તેઓ એ જોડીઓની યાદ અપાવશે જેમનો સંબંધ ફિલ્મો અને ક્રિકેટ સાથે રહ્યો છે. આ અગાઉ વિરાટ કોહલી, ઝહીર ખાન, અને યુવરાજસિંહ એક્ટ્રેસ સાથે લગ્ન કરી ચૂક્યા છે.
Published at : 23 Apr 2018 09:23 AM (IST)
View More





















