શોધખોળ કરો

IPL: ચાલુ મેચમાં જ ખોવાઈ ગયો બોલ, બધા શોધવા લાગ્યા અને પછી....

બેંગલુરુમાં બુધવારે આરસીબી અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાયો હતો જેમાં એક રસપ્રદ ઘટના જોવા મળી હતી.

બેંગલુરુઃ બેંગલુરુમાં બુધવારે આરસીબી અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાયો હતો જેમાં એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. આરસીબીની ઇનિંગની 14 ઓવર બાદ મેદાનમાંથી ચાલુ મેચે જ બોલ ગાયબ થઈ ગયો હતો. ત્યાર બાદ બધા એક બીજાને બોલ વિશે પૂછવા લાગ્યા, જોકે થોડી જ વારમાં અમ્પાયરના ગજવામાંથી બોલ મળી આવ્યો હતો. મેચમાં ટોસ હારીને આરસીબીએ 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 109 રન બનાવી લીધા હતા. ત્યાર બાદ સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ લેવામાં આવ્યો. 2.30 મિનિટના સમય બાદ બન્ને ટીમના ખેલાડીઓ મેદાનમાં પરત ફર્યા. મેદાન પર 15મી ઓવર ફેકવા માટે અંકિત રાજપૂતને મોકલવામાં આવ્યા પરંતુ તેને બોલ ન મળ્યો. ત્યાર બાદ પંજાબના તમામ ખેલાડી એક બીજાને જોવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે બોલ ક્યાં છે. ચાલુ મેચમાં જ બોલ ગાયબ થવાથી બધા હેરાન હતા. કેટલાક ખેલાડીઓ હસી રહ્યા હતા કે આખરે બોલ ક્યાં ખોવાઈ ગયો. પરિસ્થિતિને જોતા ફોર્થ અમ્પાયર એક બોલના બોક્સ સાથે મેદાન પર પહોંચી ગયા. ત્યારે મેદાન પર હાજર અમ્પાયરના ગજવામાંથી ગાયબ થયેલ બોલ નીકળ્યો. વાત એમ છે કે, મેદાન પર હાજર અમ્પાયર કેસી શમસુદ્દીને ટાઈમ આઉટ પહેલા બોલને પોતાના ગજવામાં રાખ્યો હતો અને 2.30 મિનિટ બાદ બધા પરત ફર્યા તો અમ્પાયર એ ભૂલી ગયા કે તેના ગજવામાં બોલ છે. મેદાન પર આ ઘટનાએ એક સમય માટે બધાને હેરાન કર્યા હતા કે આખરે બોલ ક્યાં ગાયબ થઈ ગયો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
Embed widget