શોધખોળ કરો
IND vs AUS: 11 રનમાં 7 વિકેટ ગુમાવી ભારતે 85 વર્ષ જૂનો ઈતિહાસ બદલ્યો
1/6

1934માં ઇંગ્લેન્ડના હેડલી વેરિટીએ 47 રનમાં 7 વિકેટ ઝડપી હતી.
2/6

ઓસ્ટ્રેલિયાના લેફ્ટ આર્મ સ્પિનર ઓકીફે 6 વિકેટ ઝડપી હતી. ભારતની ધરતી પર વિદેશી લેફ્ટ આર્મ સ્પિનરનું છેલ્લા 13 વર્ષમાં બેસ્ટ પ્રદર્શન છે. 2004માં માઇકલ ક્લાર્કે 9 રનમાં 6 વિકેટ ઝડપી હતી.
Published at : 25 Feb 2017 08:00 AM (IST)
View More























