શોધખોળ કરો

INDvsNZ: 20 વર્ષ બાદ ભારત રમશે રિઝર્વ ડેમાં વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ, જાણો વિગતે

ભારત વર્લ્ડકપમાં બીજીવાર રિઝર્વ ડેના દિવસે રમવા ઉતરશે, 20 વર્ષ પહેલા 1999ના વર્લ્ડકપમાંમાં પણ આવી સ્થિતિ બની ચૂકી છે

નવી દિલ્હીઃ રિઝર્વ ડેમાં ફરી એકવાર ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આજે માન્ચેસ્ટરના મેદાનમાં ઉતરશે. ગઇકાલે કિવી ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ટીમે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. હવે આગળની અધુરી મેચ આજે રમાશે. પણ ખાસ વાત એ છે કે ભારત વર્લ્ડકપમાં બીજીવાર રિઝર્વ ડેના દિવસે રમવા ઉતરશે, 20 વર્ષ પહેલા 1999ના વર્લ્ડકપમાંમાં પણ આવી સ્થિતિ બની ચૂકી છે. INDvsNZ: 20 વર્ષ બાદ ભારત રમશે રિઝર્વ ડેમાં વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ, જાણો વિગતે 1999માં રિઝર્વ ડેમાં ભારતીય ટીમને મળી હતી જીત... આજથી 20 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં રમાયેલા 1999ના વર્લ્ડકપમાં, બર્મિંઘમના એઝબેસ્ટૉન મેદાન પર ઇંગ્લેન્ડ અને ભારતીય ટીમે આમને સામને હતી. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી. ભારતે પહેલા બેટિંગ કરતાં 50 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને 232 રન બનાવ્યા હતા. મેચમાં રાહુલ દ્રવિડે 53 અને સૌરવ ગાંગુલીએ 40 રન બનાવ્યા હતા. 232 રનના ટાર્ગેટનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમે 20.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા હતા. ત્યારે વાવાઝોડુ આવતા મેચ રોકવી પડી હતી, આ સમયે 180 બૉલમાં 160 રનની જરૂર હતી, અને રિઝર્વ ડેના દિવસે મેચ રમાઇ હતી. મેચમાં ભારતે ઇંગ્લેન્ડની ટીમને 169 રન પર ઓલઆઉટ કરીને 63 રને મેચ જીતી લીધી હતી. રિઝર્વ ડેના દિવસે ઇંગ્લેન્ડની ટીમ 45.2 ઓવરમાં 169 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ગાંગુલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. INDvsNZ: 20 વર્ષ બાદ ભારત રમશે રિઝર્વ ડેમાં વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ, જાણો વિગતે INDvsNZ: 20 વર્ષ બાદ ભારત રમશે રિઝર્વ ડેમાં વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget