શોધખોળ કરો

ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ખેલાડી બન્યો આ ભારતીય

1/3
વેસ્ટ ઈંડીઝના ક્રિસ ગેલના નામ પર ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ છે. માત્ર 30 બોલમાં સદી પૂર્ણ કરી હતી. આ રેકોર્ડ તેમણે વર્ષ 2013માં આઈપીએલ પૂણે વોરિયર્સ સામે બનાવ્યો હતો.

2/3
 પંતે પોતાની સદી માત્ર 32 બોલમાં પૂર્ણ કરી હતી જે કોઈ પ્રથમ ભારતીય દ્વારા ટી-20માં સૌથી ઝડપી સદી છે. 20 વર્ષીય પંતે પોતાની શાનદાર ઈનિંગમાં 8 ચોક્કા અને 12 છક્કા ફટકાર્યા હતા.

3/3
નવી દિલ્લી: ક્રિકેટ ઈતિહાસમાં દિવસે દિવસે અનેક મોટા રેકોર્ડ્સ બની રહ્યા છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેટમાં રમી રહેલા દિલ્લીના વિકેટ કીપર અને બેટ્સમેન ૠષભ પંતે હિમાચલ પ્રદેશ સામે ટી-20 મેચમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. પંતે દક્ષિણ ઝોન ટી-20 લીગના આ મુકાબલામાં 38 બોલમાં 116 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને પોતાની ટીમને 10 વિકેટથી વિજય અપાવ્યો હતો. પંતની કેપ્ટનશીપમાં દિલ્લી રણજી ટ્રોફીની ફાઈનલ સુધી પહોંચી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબો ટેસ્ટ: ઋષભ પંતની ઈજા પર આવ્યું મોટું અપડેટ, જાણો શું તે કાલે બેટિંગ કરી શકશે?

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

IND vs SL 2nd Test: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! રિષભ પંત ઈજાગ્રસ્ત થઈ રિટાયર્ડ હર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget