શોધખોળ કરો

વિન્ડિઝ સામે છેલ્લી વન-ડેમાં રિષભ પંતનો ફરી ઘબકડો, ફેન્સે આ રીતે લઈ લીધો ઉધડો

પહેલો કેચ પંતે 16મી ઓવરમાં જ છોડયો હતો. જે બાદ શાનદાર ફોર્મમાં ચાલી રહેલ હેટમાયરનાં બે કેચ પણ તેણે છોડી દીધા હતા.

નવી દિલ્હીઃ રિષભ પંતે ભલે બેટ્સમેન તરીકે ફોર્મમાં વાપસી કરી હોય પરંતુ વીકેટકીપર તરીકે અત્યાર સુધી તેનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ત્રીજી મેચમાં પંતે હડ કરી દીધી હતી. પંતે કટકમાં એક પચી એક ત્રણ કેચ છોડ્યા હતા. પંતે ત્રણ કેચ સ્પિનર્સની બોલિંગમાં છોડ્યા હતા. જાડેજાએ સતત બે બોલ પર પંતે બે કેચ છોડ્યા અને એક કેચ તેમણે કુલદીપ યાદવના બોલ પર છોડ્યો હતો. પહેલો કેચ પંતે 16મી ઓવરમાં જ છોડયો હતો. જે બાદ શાનદાર ફોર્મમાં ચાલી રહેલ હેટમાયરનાં બે કેચ પણ તેણે છોડી દીધા હતા. બીજી બાજુ પંત જ્યારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેણે 7 રનના સ્કોર પર જ તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેના આઉટ થતાં જ વિરાટ કોહલીએ પણ નિરાશા વ્યક્ત કરી હતી. પંતના આ ખરાબ ફોર્મથી ફેન્સ પણ ગુસ્સે થયા હતા અને સોશિયલ મીડિયા પર તેનો ઉધડો લઈ લીધો હોતો. ફેન્સ ધોનીને યાદ કરી રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ અને બોલિંગ ભલે શાનદાર રહી હોય પણ ફિલ્ડીંગ ખુબ જ નિરાશાજનક રહી હતી. ખેલાડીઓએ એકદમ સરળ કેચ છોડ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની સામે ટી20 અને વન ડે સીરિઝમાં ભારતીય ટીમે અત્યાર સુધી 18 કેચ છોડી દીધા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Embed widget