શોધખોળ કરો

પંતને ઇંગ્લેન્ડ બોલાવાયો પણ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ન મળી ENTRY, જાણો શું છે કારણ

પંતને તાત્કાલિક ધોરણે ઇંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો હતો. જોકે પંત ઇંગ્લેન્ડ તો ગયો પણ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં તેના માટે NO ENTRY છે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો વિસ્ફોટક ઓપનર શિખર ધવન ઇજાના કારણે બહાર થવાથી તેની જગ્યાએ ટીમમાં સ્થાન લેવા માટે ઋષભ પંતને મોકો મળ્યો છે. તેને તાત્કાલિક ધોરણે ઇંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો હતો. જોકે પંત ઇંગ્લેન્ડ તો ગયો પણ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં તેના માટે NO ENTRY છે. રિપોર્ટ અનુસાર, શિખર ધવન હજુ સુધી વર્લ્ડકપમાંથી પુરેપુરો બહાર નથી થયો જેના કારણે પંતને ઇન્ડિયન ડ્રેસિંગ રૂમમાં જવાનો મોકો નથી મળ્યો, હાલમાં પંત માટે નૉ એન્ટ્રી લાગેલી છે. પંતને ઇંગ્લેન્ડ બોલાવાયો પણ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ન મળી ENTRY, જાણો શું છે કારણ ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ માટે સિલેક્ટ કરવામાં આવેલી ટીમમાં પંતને ના સમાવાતા ક્રિકેટ જગત બે ભાગમાં વહેંચાઇ ગયુ હતુ, એક વર્ગ તેને સમાવવાની માંગ કરતો હતો તો બીજો સિલેક્શન કમિટીના નિર્ણયને યોગ્ય ગણાવતો હતો. પંતને ઇંગ્લેન્ડ બોલાવાયો પણ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ન મળી ENTRY, જાણો શું છે કારણ નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કૂલ્ટર નાઇલનો બૉલ શિખર ધવનના ડાબા હાથના અંગૂઠામાં વાગતા તેને ફેક્ટર થયુ હતુ. મેચમાં ફિલ્ડીંગ કરવામાં પણ ધવન આવી શક્યો ન હતો. બાદમાં રિપોર્ટ આવ્યા કે ત્રણ અઠવાડિયા સુધી ટીમથી દુર રહેવું પડશે.

ટોપ સ્ટોરી

સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget