શોધખોળ કરો

હિટમેન રોહિત શર્માએ કરિયરની 29મી સદી ફટકારતા તોડ્યો શનથ જયસૂર્યાનો રેકોર્ડ, જાણો

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની બેંગલુરૂમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી હતી.

બેંગલુરૂ: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની બેંગલુરૂમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી હતી. રોહિત શર્માએ 119 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 સિક્સ અને 8 ફોર લગાવી હતી. રોહિત શર્માએ પોતાના વનડે કરિયરમાં 29મી સદી ફટકારી છે. રોહિત શર્માએ પોતાની સદી 109 બોલમાં પૂરી કરી હતી. બેંગ્લરૂમાં સદી ફટકારતા જ રોહિત શર્માએ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સનથ જનસૂર્યાનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્માની હવે વનડેમાં 29 સદી થઈ ગઈ છે. સનથ જયસુર્યાએ પોતાના કરિયરમાં 28 સદી ફટકારી હતી. વનડે ઈન્ટરનેશનલમાં રોહિત શર્મા સૌથી વધારે સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સનથ જયસુર્યાને પાછળ છોડી ચોથા નંબર પર આવી ગયો છે. રોહિત શર્મા વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે સદી ફટકારવા મામલે રિકી પોન્ટિંગના રેકોર્ડથી માત્ર એક સદી દૂર છે. પોન્ટિંગની વનડે ઈન્ટરનેશનલમાં 30 સદી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 

Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

Embed widget