શોધખોળ કરો

INDvsBAN: માત્ર 8 રન બનાવતા જ રોહિત શર્મા તોડશે વિરાટ કોહલીનો આ રેકોર્ડ

ટી-20 સીરીઝની પ્રથમ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડીયમમાં રમાશે. આ મેચમાં રોહિત શર્મા વિરાટ કોહલીનો એક રેકોર્ડ તોડી શકે છે.

નવી દિલ્હી: ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે નવી દિલ્હીમાં 3 મેચની ટી- 20 સીરિઝની પ્રથમ મેચ રમાવાની છે. આ સીરીઝમાં કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ટીમની આગેવાની રોહિત શર્મા સંભાળશે. ટી-20 સીરીઝની પ્રથમ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડીયમમાં રમાશે. આ મેચમાં રોહિત શર્મા વિરાટ કોહલીનો એક રેકોર્ડ તોડી શકે છે. આ મેચમાં રોહિત શર્મા 8 રન બનાવશે તો વિરાટ કોહલીનો ટી-20 મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડી નાખશે. હાલ વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં 67 ઇનિંગમાં 2450 રન સાથે કોહલી પ્રથમ ક્રમે છે. 90 ઈનિંગમાં 2443 રન સાથે રોહિત શર્મા બીજા ક્રમ પ છે. 76 ઈનિંગમાં 2285 રન સાથે ન્યૂઝિલેન્ડનો ગપ્ટીલ ત્રીજા ક્રમે છે. 104 ઈનિંગમાં 2263 રન સાથે પાકિસ્તાનનો શોએબ મલિક ચોથા ક્રમે છે. ન્યૂઝિલેન્ડનો મેક્કુલમ 70 ઈનિંગમાં 2140 રન સાથે પાંચમાં ક્રમે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB vs GT Qualifier 1: વરસાદના કારણે RCB vs GT ક્વોલિફાયર-1 રદ થાય તો ફાઈનલમાં કોણ પહોંચશે, જાણો નિયમ

RCB vs GT Pitch Report : કોણ જીતશે પ્રથમ ક્વોલિફાયર મેચ? બેંગ્લુરુ અને ગુજરાત વચ્ચે મુકાબલો, પિચ રિપોર્ટ

IPL પ્લેઓફનું ગણિત: હારવા છતાં RCB કે GT કેમ બહાર નહીં થાય? જાણી લો મોટો નિયમ

Orange and Purple Cap IPL 2026: પર્પલ કેપની રેસમાં જોફ્રા આર્ચરની એન્ટ્રી, જાણો કોની પાસે ઓરેન્જ કેપ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પડ્યો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કેમ પાછુ પડ્યું આપણું ગામ?
Vadgam News : વડગામ તા. પં.ના પ્રમુખની ચૂંટણીમાં બબાલ, ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ઉઠાવ્યાનો આરોપ
Surendranagar Farmers Protest : ધ્રાંગધ્રામાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે ખેડૂતોની કરી અટકાયત
Gujarat Farmers : ખેડૂતો માટે મોટા સમાચાર, ડીઝલને લઈ સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો

‘હવે થશે મહાયુદ્ધ, એવી ગોળીઓ છૂટશે કે...’, ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી, આરબ દેશોને કરી ખાસ અપીલ

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ડિઝલની મર્યાદા કરવામાં આવી નિશ્ચિત, જાણો શું થશે ફાયદો?

આવતીકાલનું હવામાનઃ 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી, 85 kmphની ઝડપે પવન ફૂંકાશે!

હવે આ લોકોને LPG સિલિન્ડર નહીં મળે, સરકારે તાત્કાલિક બહાર પાડ્યો આદેશ, જાણો નવો નિયમ

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ટેકનિકલ ખામી સર્જાતા હવામાં અટકી રોપવે, 300 પ્રવાસીઓ ફસાતા સેનાએ શરુ કરી બચાવ કામગીરી

ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?

Embed widget