શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝ સામે કટક વન ડેમાં રોહિત શર્માએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, જાણો

ભારતીય બેટ્સમેન રોહિત શર્માના નામે ઘણા રેકોર્ડ છે. આજે રોહિતે શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામ પર કર્યો છે.

કટક: ભારતીય બેટ્સમેન રોહિત શર્મા દુનિયાનો માત્ર એક એવો ક્રિકેટર છે જેણે વન ડેમાં 150 કરતા વધારે રનનો સ્કોર સૌથી વધુ વખત બનાવ્યો છે. ભારતીય બેટ્સમેન રોહિત શર્માના નામે ઘણા રેકોર્ડ છે. આજે રોહિતે શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામ પર કર્યો છે. રોહિત શર્માએ આજની મેચમાં 9 રન બનાવતાની સાથે જ શ્રીલંકાના કેપ્ટન સનથ જયસુર્યાનો રેકોર્ડ તોડ્યો છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે રોહિત શર્માના નામે છે. આ રેકોર્ડ પહેલા શ્રીલંકાના જયસુર્યાના નામે હતો. જયસુર્યાનો ઓપનર તરીકે 2387 રનનો રેકોર્ડ છે જે તેણે 1997માં બનાવ્યા હતા. રોહિત શર્માએ આજે 9 રન બનાવતા જ જયસુર્યાનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત-રાહુલની સદીના મદદથી ભારતે બીજી મેચમાં જીત મેળવી હતી. આજે બારત મેચ જીતશે તો સીરીઝ પોતાના નામે કરી લેશે.

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Embed widget