શોધખોળ કરો
Advertisement
રાજકોટ ટી20માં રોહિત શર્મા સુરેશ રૈનાનો આ રેકોર્ડ તોડીને આગળ નીકળી જશે, જાણો વિગતે
આજની રાજકોટ ટી20માં રોહિત માટે એક મોટો ચાન્સ છે, એટલે કે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાના મામેલે હાલ ભારત તરફથી વિરાટ પહેલા નબરે છે ત્યારબાદ સુરેશ રૈનાનો નંબર આવે છે
રાજકોટઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી ટી20 રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ટીમ પર મેચ જીતવાનુ દબાણ છે, ત્યારે કેપ્ટન રોહિત પર પણ સારા પ્રદર્શનની માંગ છે. જો રોહિત શર્મા આજેની મેચમાં સારુ પ્રદર્શન કરે છે તો સુરેશ રૈનાથી આગળ નીકળી શકે છે.
વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમના કમાન સંભાળી રહ્યો છે. આજની રાજકોટ ટી20માં રોહિત માટે એક મોટો ચાન્સ છે, એટલે કે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાના મામેલે હાલ ભારત તરફથી વિરાટ પહેલા નબરે છે ત્યારબાદ સુરેશ રૈનાનો નંબર આવે છે.
જો રોહિત શર્મા રાજકોટ ટી20માં 72 રન બનાવી લે છે તો તે સુરેશ રૈનાને પાછળ પાડી દેશે.
ભારત માટે સૌથી વધુ ટી20 રન બનાવનારા ખેલાડીઓ....
વિરાટ કોહલી- 8556 રન, 257 ઇનિંગ
સુરેશ રૈના- 8392 રન, 303 ઇનિંગ
રોહિત શર્મા- 8321 રન, 306 ઇનિંગ
શિખર ધવન- 7073 રન, 247 ઇનિંગ,
મહેન્દ્ર સિંહ ધોની- 6621 રન, 283 ઇનિંગ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement