શોધખોળ કરો

મેચ બાદ રોહિતની મસ્તી, કેરેબિયન ફેન્સને વારાફરથી સ્ટેડિયમમાં નચાવ્યાં, મસ્તીભર્યો વીડિયો વાયરલ

રોહિત શર્માએ સ્ટેડિયમમાં બેઠેલા વેસ્ટ ઇન્ડિઝના ફેન્સ સાથે હાય-હેલો કર્યા, બાદમાં તેને એક કપલને પોતાની પાસે બોલાવ્યા, આ કપલ સાથે રોહિતે મસ્તી કરી હતી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રોહિત કેરેબિયન ફેન્સ સાથે મસ્તી કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરીઝ જીત્યા બાદનો છે. વીડિયોમાં જુઓ રોહિત શર્મા સ્ટેડિયમમાં જ મસ્તી કરવા લાગ્યો છે. વાયરલ વીડિયોમાં રોહિત શર્મા મજાકના મૂડમાં દેખાઇ રહ્યો છે. તે સ્ટેડિયમમાં બેઠેલા વેસ્ટ ઇન્ડિઝના ફેન્સ સાથે હાય-હેલો કર્યા, બાદમાં તેને એક કપલને પોતાની પાસે બોલાવ્યા, આ કપલે રોહિત શર્માના નામની ઇન્ડિયન ટીમની જર્સી પહેરેલી છે. મેચ બાદ રોહિતની મસ્તી, કેરેબિયન ફેન્સને વારાફરથી સ્ટેડિયમમાં નચાવ્યાં, મસ્તીભર્યો વીડિયો વાયરલ આ બન્ને રોહિત શર્માના મોટા ફેન્સ હતા, તેમને રોહિતની સાથે કંઇક વાતો કરી અને બાદમાં બન્ને વારાફરથી ડાન્સ કરવા લાગ્યા હતા. કેરેબિયન ફેન્સનો ડાન્સ જોઇને રોહિત પણ ખડખડાટ હસવા લાગ્યો હતો.
View this post on Instagram
 
When @rohitsharma45 randomly pulled out a couple of his loyal fans from the crowd ???????????????????????????????????? #TeamIndia

A post shared by Team India (@indiancricketteam) on

વેસ્ટ ઇન્ડિઝ સામેની બન્ને ટેસ્ટ મેચ જીતીને ભારતીય ટીમે સીરીઝ પર કબજો જમાવી દીધો છે. જોકે, રોહિત શર્માને ટેસ્ટમાં મોકો મળ્યો ન હતો. આ જીતની સાથે જ ભારતીય ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 120 પૉઇન્ટ હાંસલ કરીને ટૉપ પર પહોંચી ગઇ છે. મેચ બાદ રોહિતની મસ્તી, કેરેબિયન ફેન્સને વારાફરથી સ્ટેડિયમમાં નચાવ્યાં, મસ્તીભર્યો વીડિયો વાયરલ મેચ બાદ રોહિતની મસ્તી, કેરેબિયન ફેન્સને વારાફરથી સ્ટેડિયમમાં નચાવ્યાં, મસ્તીભર્યો વીડિયો વાયરલ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
RCB એ IPL 2026 નો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ગુજરાતને હરાવીને સતત બીજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો
RCB એ IPL 2026 નો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ગુજરાતને હરાવીને સતત બીજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ રમ્યા વિના જ રચ્યો ઇતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ રમ્યા વિના જ રચ્યો ઇતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
Embed widget