શોધખોળ કરો
એનિવર્સરી પર હિટમેને ફટકારી બેવડી સદી, પત્નીની આંખમાં આવ્યા આંસુ
1/5

રોહિતના દરેક રન પર રીતિકા તેનો ઉત્સાહ વધારતી હતી અને સદી પૂરી થયા બાદ તેની આંખમાંથી ખુશીના આંસુ ટપકી પડ્યા હતા.
2/5

હિતની બેવડી સદી દરમિયાન રીતિકા ભાવુક થઈ ગઈ અને તેની આંખમાંથી આંસુ ટપકી પડ્યા.
Published at : 13 Dec 2017 04:25 PM (IST)
View More























