શોધખોળ કરો

એનિવર્સરી પર હિટમેને ફટકારી બેવડી સદી, પત્નીની આંખમાં આવ્યા આંસુ

1/5
રોહિતના દરેક રન પર રીતિકા તેનો ઉત્સાહ વધારતી હતી અને સદી પૂરી થયા બાદ તેની આંખમાંથી ખુશીના આંસુ ટપકી પડ્યા હતા.

2/5
હિતની બેવડી સદી દરમિયાન રીતિકા ભાવુક થઈ ગઈ અને તેની આંખમાંથી આંસુ ટપકી પડ્યા.

3/5
197 રને રમી રહેલા રોહિત શર્મા 199 રન પર પહોંચ્યો ત્યારે રીતિકાની તસવીર.

4/5
મોહાલી વનડેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેના કરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી. રોહિતે તોફાની બેટિંગ કરતાં 153 બોલમાં 208 રન કર્યા હતા. રોહિતે બેવડી સદી ફટકારતાં જ તેની પત્ની રીતિકા ભાવુક થઈ હતી અને આંખમાંથી આંસુ આવી ગયા હતા.

5/5
રોહિત શર્માએ આજની તારીખ (13 ડિસેમ્બર) 13-12-2015ના રોજ રીતિકા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ પહેલાથી બંને એકબીજાને જાણતા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ

શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget