શોધખોળ કરો

ઇંગ્લેન્ડમાં એક સેન્ચુરી ફટકારતા જ રોહિત શર્મા બનાવશે આ મોટો રેકોર્ડ

ઇંગ્લેન્ડમાં સૌથી વધારે સદી ચાર બેટ્સમેનોએ ફટકારી છે જેમાં શિખર ધવન, વિવિયન રિચર્ડસ, રોહિત શર્મા અને કેન વિલિયમ્સન છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ વર્લ્ડકપ 2019ની શરૂઆત શાનદાર રીતે કરી છે. રોહિતે વર્લ્ડકપમાં પાંચ મેચમાં બે સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી ફટકારી છે. ભારતની આગામી મેચ વેસ્ટઇન્ડીઝ સામે છે અને આ મેચમાં રોહિત શર્મા સેન્ચુરી ફટકારે તો તે ઇંગ્લેન્ડમાં એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરશે. ઇંગ્લેન્ડમાં એક સેન્ચુરી ફટકારતા જ રોહિત શર્મા બનાવશે આ મોટો રેકોર્ડ ઇંગ્લેન્ડમાં સૌથી વધારે સદી ચાર બેટ્સમેનોએ ફટકારી છે જેમાં શિખર ધવન, વિવિયન રિચર્ડસ, રોહિત શર્મા અને કેન વિલિયમ્સન છે. આ બધાએ ઇંગ્લેન્ડમાં 4-4 સદી ફટકારી છે. જો રોહિત વધુ એક સદી ફટકારશે તો ઇંગ્લેન્ડમાં સૌથી વધારે સદી ફટકારનાર વિદેશી બેટ્સમેન બની જશે. ઇંગ્લેન્ડમાં એક સેન્ચુરી ફટકારતા જ રોહિત શર્મા બનાવશે આ મોટો રેકોર્ડ
ઇંગ્લેન્ડમાં રોહિત શર્માએ અત્યાર સુધી 19 મેચમાં 67.13ની એવરેજથી 1007 રન બનાવ્યા છે. ચાર સદી ફટકારનાર રોહિત શર્મા એવરેજના મામલે ફક્ત કેન વિલિયમ્સન કરતા પાછળ છે. વિલિયમ્સનની એવરેજ અહીં 79.20ની છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
RCB vs GT ક્વાલિફાયર-1 મેચમાં આજે કોણ જીતશે, શું છે બન્ને ટીમોનો હેડ ટૂ હેડ રેકોર્ડ, વાંચો ડિટેલ્સ
RCB vs GT ક્વાલિફાયર-1 મેચમાં આજે કોણ જીતશે, શું છે બન્ને ટીમોનો હેડ ટૂ હેડ રેકોર્ડ, વાંચો ડિટેલ્સ
RCB vs GT Qualifier 1: વરસાદના કારણે RCB vs GT ક્વોલિફાયર-1 રદ થાય તો ફાઈનલમાં કોણ પહોંચશે, જાણો નિયમ
RCB vs GT Qualifier 1: વરસાદના કારણે RCB vs GT ક્વોલિફાયર-1 રદ થાય તો ફાઈનલમાં કોણ પહોંચશે, જાણો નિયમ
RCB vs GT Pitch Report : કોણ જીતશે પ્રથમ ક્વોલિફાયર મેચ? બેંગ્લુરુ અને ગુજરાત વચ્ચે મુકાબલો, પિચ રિપોર્ટ
RCB vs GT Pitch Report : કોણ જીતશે પ્રથમ ક્વોલિફાયર મેચ? બેંગ્લુરુ અને ગુજરાત વચ્ચે મુકાબલો, પિચ રિપોર્ટ

વિડિઓઝ

Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?
Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
Ahmedabad Mayor News : અમદાવાદના નવા મેયર અને ડેપ્યૂટી મેયરની જાહેરાત
CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
Embed widget