શોધખોળ કરો
બન્ને ઇનિંગમાં સદી ફટકારવાને લઇને 'હિટમેન' રોહિત શર્માએ શું કહ્યું, જાણો વિગતે
32 વર્ષીય રોહિત શર્માએ મેચ બાદ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો, એવોર્ડ બાદ રોહિતે બન્ને ઇનિંગમાં સદીઓ ફટકારવા અંગે મોટો ખુલાસો કર્યો. રોહિતે કહ્યું કે આ મારી નેચરલ રમત છે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ દેશને દુર્ગાષ્ટમીની ભેટ આપી દીધી. વિરાટ કોહલીએ ટીમના સભ્યોની જબરદસ્ત પ્રસંશા કરી. જોકે આ મેચમાં એક મોટો હીરો રોહિત શર્મા રહ્યો તેને ઓપનિંગ ડેબ્યૂમાં બન્ને ઇનિંગમાં સદીઓ ફટકારીને ટીમને સ્થિરતા આપી હતી. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં આફ્રિકાને 203 રને હરાવીને 1-0થી લીડ મેળવી લીધી છે. રોહિત શર્માએ તાબડતોડ બેટિંગ કરતાં પ્રથમ ઇનિંગમાં 176 રન અને બીજી ઇનિંગમાં 127 રન ફટકાર્યા હતા.
32 વર્ષીય રોહિત શર્માએ મેચ બાદ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો, એવોર્ડ બાદ રોહિતે બન્ને ઇનિંગમાં સદીઓ ફટકારવા અંગે મોટો ખુલાસો કર્યો. રોહિતે કહ્યું કે આ મારી નેચરલ રમત છે.
રોહિતે કહ્યું કે, મારી નેચરલ રમત એટેકિંગ છે, અને આ મારી સ્ટાઇલને ખાસ બનાવે છે. હું સતત આ રીતે જ રમવાનો પ્રયાસ કરુ છુ અને હુ નવા બૉલ સાથે ઇનિંગની શરૂઆત કરવામાં ખાસ માનુ છુ. હુ ઘણીવાર નવા બૉલ સાથે નેટ્સમાં પણ પ્રેક્ટિસ કરતો હતો.
32 વર્ષીય રોહિત શર્માએ મેચ બાદ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો, એવોર્ડ બાદ રોહિતે બન્ને ઇનિંગમાં સદીઓ ફટકારવા અંગે મોટો ખુલાસો કર્યો. રોહિતે કહ્યું કે આ મારી નેચરલ રમત છે.
રોહિતે કહ્યું કે, મારી નેચરલ રમત એટેકિંગ છે, અને આ મારી સ્ટાઇલને ખાસ બનાવે છે. હું સતત આ રીતે જ રમવાનો પ્રયાસ કરુ છુ અને હુ નવા બૉલ સાથે ઇનિંગની શરૂઆત કરવામાં ખાસ માનુ છુ. હુ ઘણીવાર નવા બૉલ સાથે નેટ્સમાં પણ પ્રેક્ટિસ કરતો હતો. વધુ વાંચો





















