શોધખોળ કરો

IND vs AUS: રોહિત શર્માએ તોડ્યો સચિન-ગાંગુલીનો રેકોર્ડ, જાણો વિગતે

ટીમ ઈન્ડિયાને બેટ્સમેન રોહિત શર્માએ બેંગલુરૂની અંતિમ વનડેમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે બેંગલુરુમાં ત્રીજી અને અંતિમ વન ડે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને જીત માટે 287 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ ઈન્ડિયાને બેટ્સમેન રોહિત શર્માએ બેંગલુરૂની અંતિમ વનડેમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ માત્ર 4 રન બનાવતા જ આ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. રોહિત શર્મા વન ડેમાં 9000 રન બનાવનારો ત્રીજો સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ 223 વન ડેની 216 ઈનિંગમાં 32 વખત નોટ આઉટ રહીને 8996 રન બનાવ્યા હતા. રવિવારે તેણે ચાર રન બનાવતા જ સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને બ્રાયન લારાને પાછળ છોડી દીધા છે. સૌરવ ગાંગુલીએ 228 ઈનિંગ્સ, સચિન તેંડુલકરે 235 ઈનિંગ્સ અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ 239 ઈનિંગ્સમાં 9000 વન ડે રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 217 ઈનિંગ્સમાં આ કમાલ કરી હતી. વન ડેમાં સૌથી ઝડપી 9000 રન બનાવવાનો વિક્રમ ભારતના કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. તેણે 194 ઈનિંગ્સમાં જ આ સિદ્ધી મેળવી હતી. બીજા નંબરે રહેલા સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સે 205 ઈનિંગમાં 9000 રન પૂરા કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Embed widget