શોધખોળ કરો

ચાલુ મેચે રોહિત શર્માએ પંતને એવુ શું કહ્યું કે સ્ટેડિયમમાંથી લાગ્યા ધોની... ધોની... ના નારા, જુઓ વીડિયો

કેપ્ટન રોહિતે ડીઆરએસ લેવામાં વિકેટકીપર ઋષભ પંતની સલાહ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગઇકાલે અંતિમ ટી20 રમાઇ, ભારતે બાંગ્લાદેશને 30 રને હરાવીને સીરીઝ પર 2-1થી કબજો જમાવી દીધો. આ મેચમાં એક ઘટના એવી પણ બની કે બધા હસવા લાગ્યા, ખરેખરમાં કેપ્ટન રોહિતે ડીઆરએસ લેવામાં વિકેટકીપર ઋષભ પંતની સલાહ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. બન્યુ એવુ કે, મેચમાં જ્યારે બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન 15મી ઓવર ચાલી રહી હતી, ખલીલ બૉલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પાંચમા બૉલ પર એક બૉલ વાઇડ ગયો, આ બૉલને બેટ્સમેન નઇમ ઇસ્લામ રમવા માંગતો હતો, પણ ખલીલનો બૉલ ઓફ સ્ટમ્પની ખુબ બહાર નીકળી ગયો અને એમ્પાયરે વાઇડ આપ્યો હતો. ચાલુ મેચે રોહિત શર્માએ પંતને એવુ શું કહ્યું કે સ્ટેડિયમમાંથી લાગ્યા ધોની... ધોની... ના નારા, જુઓ વીડિયો ભારતીય ખેલાડીઓ આ બૉલ પર જોરદાર અપીલ કરી, પંત પણ અપીલ કરી રહ્યો હતો, પણ રોહિતે પંતની સલાહ લેવા પર કહ્યું કે હુ તારુ નહીં માનુ. રોહિતે પંતની સામે જોઇને કહ્યું કે 'તારુ નહીં માનુ' ચાલુ મેચે રોહિત શર્માએ પંતને એવુ શું કહ્યું કે સ્ટેડિયમમાંથી લાગ્યા ધોની... ધોની... ના નારા, જુઓ વીડિયો રિવ્યૂ ફેલ જતાં સ્ટેડિયમમાંથી લાગ્યા ધોની... ધોની... ના નારા..... રોહિતે લીધેલો રિવ્યૂ ફેલ થતાં જ સ્ટેડિયમમાંથી ધોની... ધોની... ના નારા લાગવા લાગ્યા હતા. સ્ટેડિયમમાં બેસેલા દર્શકોએ ફરી એકવાર ધોનીની વિકેટકીપિંગને યાદ કરી હતી. ચાલુ મેચે રોહિત શર્માએ પંતને એવુ શું કહ્યું કે સ્ટેડિયમમાંથી લાગ્યા ધોની... ધોની... ના નારા, જુઓ વીડિયો ચાલુ મેચે રોહિત શર્માએ પંતને એવુ શું કહ્યું કે સ્ટેડિયમમાંથી લાગ્યા ધોની... ધોની... ના નારા, જુઓ વીડિયો ચાલુ મેચે રોહિત શર્માએ પંતને એવુ શું કહ્યું કે સ્ટેડિયમમાંથી લાગ્યા ધોની... ધોની... ના નારા, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

આ ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ, 2021થી નહોતી મળી રહી તક
આ ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ, 2021થી નહોતી મળી રહી તક
સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Embed widget