શોધખોળ કરો

RCB vs KKR: કોલકાતાને જીત માટે 176 રનનો ટાર્ગેટ, કોહલીના 69 રન

બેંગલુરૂ:  આઈપીએલની 11ની 29મી મેચ રોયલ ચેલેર્ન્જસ બેંગલોર અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 176 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકતા નાઈટ રાઈડર્સની ટીમે સારી શરૂઆત કરી છે.  6.3 ઓવરમાં વિના વિકેટે  55 રન કર્યા છે.   ત્યાર બાદ વરસાદ પડતા મેચ રોકી દેવામાં આવી હતી. બેંગલોરની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 175 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ  44 બોલમાં અણનમ 69 રન બનાવ્યા હતા. આઈપીએલ-11ની 29મી મેચ રોયલ ચેલેર્ન્જસ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. કોલકાતાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બેંગલુરૂનો એબી ડિવિલિયર્સ બીમાર હોવાને કારણે આ મેચમાંથી બહાર થઇ ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીએ 3 ફેરફાર કરીને ટિમ સાઉદી, મનન વોરા અને મુરુગન અશ્વિનને ટીમમાં સામેલ કર્યા છે. ડિવિલિયર્સની સાથે પવન નેગી અને વોશિંગ્ટન સુંદર પણ ટીમમાંથી બહાર છે. કોલકાતાએ ટીમમાં કોઇ ફેરફાર કર્યા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે

Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget