શોધખોળ કરો

RCB vs SRH: બેંગલુરુએ સનરાઈઝર્સ હૈદરાબાદને આપ્યો 219 રનનો લક્ષ્યાંક, ડિવિલિયર્સ-મોઈન ઓલીની ફિફ્ટી

બેંગલુરુ: ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનના 51મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને  રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. સનરાઈઝર્સના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતી પ્રથમ બેટિંગ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 218 રન બનાવ્યા છે અને હૈદરાબાદને જીત માટે 219 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો છે. આરસીબી તરફથી એબી ડિવિલિયર્સ 69 અને  મોઈન ઓલીએ 65 રન બનાવ્યા હતા. જ્યારે હૈદરાબાદ તરફથી રસીદ ખાને સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી. આરસીબીને પ્લેઓફમાં પહોંચવા માટે સરરાઈઝર્સ સામે આ મેચ જીતવું જ પડશે. જ્યારે સનરાઈઝર્સની ટીમ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. સનરાઈઝર્સે 12 માંથી 9 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન પર યથાવત છે. જ્યારે આરસીબીની ટીમ પાંચ મેચમાં જીત હાંસલ કરીને સાતમાં સ્થાન પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ

Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Embed widget