શોધખોળ કરો
Advertisement
RRvMI: જોફ્રા આર્ચરે હાથમાં આવેલા એક-બે નહીં ત્રણ કેચ છોડ્યા, જુઓ વીડિયો
મેચ દરમિયાન રાજસ્થાનની ફિલ્ડિંગ નબળી રહી
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 36મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી છે. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ડી કોકે સર્વાધિક 65 રન બનાવ્યા હતા. મેચ દરમિયાન રાજસ્થાનની ફિલ્ડિંગ નબળી રહી હતી. જોફ્રા આર્ચરે ઇનિંગની શરૂઆતમાં જ ડી કોકનો હાથમાં આવેલો સરળ કેચ છોડ્યો હતો. જે બાદ તેણે હાથમાં આવેલા અન્ય બે કેચ પણ છોડ્યા હતા.
IPL 2019: રાજસ્થાન રોયલ્સે કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેની કરી હકાલપટ્ટી, જાણો કોને બનાવ્યો નવો કેપ્ટન સપા-બસપાના માત્ર ઝંડા અલગ છે, દાનત એક જેવી: પીએમ મોદી મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી મામલે હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલને કેટલા રૂપિયાનો ફટકાર્યો દંડ? આંકડો જાણીને ચોંકી જશોJofra’s forgetful day in the outfield Full video here 📽️📽️https://t.co/kmWPt6WW7z #RRvMI pic.twitter.com/wBG4ZKzlUa
— IndianPremierLeague (@IPL) April 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement