શોધખોળ કરો

સચિને અનોખા અંદાજમાં કાંબલીને કર્યું બર્થડે વિશ, કહ્યું- 'તુમ જિયો હજારો સાલ'

1/7
નોંધનીય છે કે, સચિન અને કાંબલીની વચ્ચે સંબંધો સુધરી ચૂક્યા છે અને હવે આ બન્ને મિત્રોની વચ્ચે ખુબ વાતચીત પણ થાય છે. તાજેતરમાં જ પોતાની ક્રિકેટ એકેડેમીના લૉન્ચિંગ પ્રસંગે કાંબલીએ એ જણાવ્યું હતું કે તેમને કૉચિંગની જવાબદારી પોતાના મિત્ર સચિન તેંદુલકરના કહેવાથી સંભાળી.

2/7
3/7
કાંબલીએ કહ્યું કે, 'સચિન તેંદુલકરને ખબર છે કે મને ક્રિકેટથી કેટલો પ્રેમ છે, એટલા માટે તેમને મને કહ્યું કે કૉચિંગ કેમ નથી શરૂ કરતાં. મને તેમને એકવાર ફરી ક્રિકેટ ફિલ્ડ પર પરત ફરવાનું કહ્યું.'

4/7
વિનોદ કાંબલી ભારત માટે 17 ટેસ્ટ અને 104 વનડે મેચ રમ્યો છે. કાંબલીએ ટેસ્ટ ક્રિકેટમાં 54.20ની એવરેજથી 1084 રન અને વનડેમાં 33ની એવરેજથી 2477 રન કર્યા છે. તેને ટેસ્ટમાં 4 અને વનડેમાં 2 સદી પણ ફટકારી છે.

5/7
સચિને સોશ્યલ મીડિયા પર પોતાની અને વિનોદ કાંબલીનો એક જુનો ફોટો શેર કરતાં લખ્યુ, 'તુમ જિયો હજારો સાલ, સાલ કે દિન હો હજાર. વિનોદ કાંબલી તમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ'

6/7
સચિને પોતાના દોસ્ત કાંબલીને અનોખા અંદાજમાં વિશ કર્યુ, જેના પરથી એવું બિલકુલ ના લાગ્યુ કે આ બન્ને મિત્રો વચ્ચે ક્યારેક મતભેદ થયો હતો.

7/7
મુંબઇઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ મહાન ખેલાડી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે પોતાના બાળપણના મિત્ર અને પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કાંબલીનો ગુરવારે 46મો જન્મદિવસ હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે

Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget