શોધખોળ કરો

બૉલીવુડના બે સ્ટાર એક્ટર સાથે મુંબઇની ગલીઓમાં ક્રિકેટ રમતો દેખાયો સચિન, વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન અવાર નવાર ગલી ક્રિકેટ રમતો દેખાયો છે. જોકે, આ વખતે તે ફિલ્મી સ્ટાર્સ સાથે ક્રિકેટ રમતો દેખાયો હતો

મુંબઇઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે રાષ્ટ્રીય રમત દિવસના પ્રસંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે એક એડ શૂટ દરમિયાન ક્રૂ મેમ્બર્સ સાથે ક્રિકેટ રમતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન ફિલ્મી સ્ટાર વરુણ ધવન અને અભિષેક બચ્ચન પણ સચિન તેંદુલકરની સાથે ક્રિકેટ રમવા માટે જોડાઇ જાય છે. આ વીડિયો સચિને પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. સચિનની સાથે બન્ને બૉલીવુ઼ડ સ્ટાર બેટિંગ અને બૉલિંગની મજા લઇ રહ્યાં છે. સચિન બેટિંગમાં કેનવાસના બૉલથી પણ ફટકા મારી રહ્યો છે. બૉલીવુડના બે સ્ટાર એક્ટર સાથે મુંબઇની ગલીઓમાં ક્રિકેટ રમતો દેખાયો સચિન, વીડિયો વાયરલ સચિને વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ કે, 'કામની સાથે રમતને મેળવવી ખરેખર ખુબ આનંદની વાત છે, એક શૂટ દરમિયાન ક્રૂની સાથે ક્રિકેટ રમવાની ખરેખર ખુબ મજા આવી, અને અભિષેક બચ્ચનની સાથે વરુણના આવવાથી ખુબ સારુ લાગ્યુ.' ઉલ્લેખનીય છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન અવાર નવાર ગલી ક્રિકેટ રમતો દેખાયો છે. જોકે, આ વખતે તે ફિલ્મી સ્ટાર્સ સાથે ક્રિકેટ રમતો દેખાયો હતો. બૉલીવુડના બે સ્ટાર એક્ટર સાથે મુંબઇની ગલીઓમાં ક્રિકેટ રમતો દેખાયો સચિન, વીડિયો વાયરલ બૉલીવુડના બે સ્ટાર એક્ટર સાથે મુંબઇની ગલીઓમાં ક્રિકેટ રમતો દેખાયો સચિન, વીડિયો વાયરલ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
Embed widget