શોધખોળ કરો

વર્લ્ડકપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની હારથી સચિન નિરાશ, નિયમની જગ્યાએ કરી આ મોટી માંગ

સચિને આઇસીસીના નિમય સામે વાંધો ઉઠાવતા કહ્યું કે માત્ર બાઉન્ડ્રીના આધારે વર્લ્ડકપ વિજેતા જાહેર કરવાની જરૂર ન હતી

મુંબઇઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડન મળેલી હારથી નિરાશ છે. કિવીની ઘાતક રમતથી પ્રભાવિત થઇને સચિન પહેલીવાર નિવેદન આપ્યુ છે. સચિન બાઉન્ડ્રીના આધારે વિનર જાહેર કરવાના નિયમને લઇને નિરાશા વ્યક્ત કરી છે અને મોટી માંગ કરી દીધી છે. સચિને કહ્યું કે, 'મને લાગે છે કે વિજેતાનો નિર્ણય બન્ને ટીમોમાંથી કોને વધારે બાઉન્ડ્રીઝ ફટકારી, તેની જગ્યાએ વધુ એક સુપર ઓવર કરાવવાની જરૂર હતી. માત્ર વર્લ્ડકપની ફાઇનલ નહીં, દરેક મેચ મહત્વની હોય છે, જેમકે ફૂટબૉલમાં જ્યારે મેચ વધારેના સમયમાં જાય છે તો કંઇ બીજુ વધારે મહત્વનું નથી રહેતુ.' વર્લ્ડકપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની હારથી સચિન નિરાશ, નિયમની જગ્યાએ કરી આ મોટી માંગ નોંધનીય છે કે, વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ બાઉન્ડ્રીના આધારે હારી ગઇ અને ઇંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. મેચ ટાઇ થઇ બાદમાં સુપર ઓવર પણ ટાઇ થઇ હતી.

ટોપ સ્ટોરી

સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget