શોધખોળ કરો

Coronavirus: ફરી એક વખત મદદ માટે આગળ આવ્યો સચિન, 5 હજાર લોકોની કરશે મદદ, જાણો

આ પહેલા પણ સચિને 50 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. સચિને પ્રધાનમંત્રી કેયર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં 25-25 લાખ રૂપિયાની મદદ કરી હતી.

મુંબઈ: કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ભારતના ખેલાડીઓ આગળ આવીને મદદ કરી રહ્યા છે. સચિન તેંડુલકરે બીજી વખત મદદ માટે હાથ આગળ કર્યો છે. સચિને એક એનજીઓના માધ્યમથી શિવાજી નગર અને ગોવંદી વિસ્તારમાં લોકોને મહિના માટે મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અપવાલય નામના એનજીઓએ સચિનનો આભાર માનતા ટ્વિટ કર્યું છે, 'અપનાલયની મદદ માટે આગળ આવવા માટે ધન્યવાદ સચિન, સચિન 5000 હજાર લોકોના એક મહિનાના રાશનની જવાબદારી ઉઠાવશે. ઘણા લોકો છે જેમને તમારા સમર્થનની જરૂર છે. દાન આપો.'
સચિને પોતાની તરફથી એનજીઓની સેવાઓ ચાલુ રાખવા પ્રેરિત કર્યા. તેમણે લખ્યું, પોતાનું સારૂ કામ ચાલુ રાખો. આ પહેલા પણ સચિને 50 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. સચિને પ્રધાનમંત્રી કેયર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં 25-25 લાખ રૂપિયાની મદદ કરી હતી.

ટોપ સ્ટોરી

ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત

એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

Asian Games 2026: જો વરસાદમાં ધોવાઇ જશે ક્રિકેટની ફાઇનલ, તો કોને મળશે ગૉલ્ડ મેડલ ? જાણો નિયમ

Asian Games 2026: નીરૂ ઢાંડાએ જીત્યો ઐતિહાસિક ગૉલ્ડ, એશિયન ગેમ્સનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!

Embed widget