શોધખોળ કરો

સાઈના નેહવાલની IOCમાં એથલિટ કમિશનના સભ્ય તરીકે નિમણૂક

નવી દિલ્લી: ભારતની બેડમિંટન ચેમ્પિયન સાઇના નેહવાલ ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના એથલિટ્સ કમિશનના સભ્ય તરીકે નિયુક્ત થઇ છે. આઇઓસી પ્રમુખ થોમસ તરફથી આ ગૌરવનો પત્ર સાઇનાને મળ્યો છે. જેમા લખ્યુ છે કે, 2016ની રિયો ઓલમ્પિક ગેમ્સમાં આઇઓસી એથલિટ્સ કમિશનની ચૂંટણી દરમિયાનની તમારી ઉમેદવારીના સંદર્ભમાં, તમને એથલિટ્સ કમિશનના સભ્ય તરીકે નિમણૂંક કરાઇ રહ્યા છે. આ પ્રતિભાસભર પેનલનું સભ્યપદ સાઇનાને એ સમયે મળ્યુ છે જ્યારે તેની ઇન્જરીની રિકવરી બાદ ફરી પ્રેક્ટિસ માટેની તૈયારી કરી રહી છે. એક ઇન્ટરવ્યુમાં ખુશીના સમાચાર સાથે તેણે જણાવ્યું કે, જો બધુ જ બરાબર હશે તો નવેમ્બરની ટુર્નામેન્ટ્સમાં તે ભાગ લેશે..નોંધનીય છે કે, જમણા પગની ઇજાને લીધે સાઇનાએ ઓલમ્પિક્સમાં મેડલ ગુમાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

FIFA Highest Goal: FIFA 2026 માં સૌથી વધુ ગૉલ કરનારા ટૉપ-5 ખેલાડી, રોનાલ્ડો લિસ્ટમાં ટૉપ-20માં પણ નહીં

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

વિડિઓઝ

Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

Embed widget