શોધખોળ કરો

ધોનીની નિવૃત્તિને લઈને પત્ની સાક્ષીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- નિવૃત્તિના સમાચાર.....

કોહલીની ટ્વીટ પછી સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે કે, ધોની બહુ જલ્દી નિવૃત્તિ જાહેર કરી શકે તેમ છે.

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીના નિવૃત્તીને લઈને સતત અફવાઓ ઉડી રહી છે. આવું જ ફરી વખત પણ થયું છે. ગુરુવારે સોશિયલ મીડિયામં અફવા ફેલાઈ ગઈ કે દોની સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને નિવૃત્તીની જાહેરાત કરશે. પરંતુ હવે ખુદ ધોનીની પત્ની સાક્ષીએ આ મામલે ખુલાસો કર્યો અને ટ્વીટ કરીને કહ્યું કે આ બધું અફવા છે. સાક્ષી ઉપરાંત મુખ્ય પસંદગીકાર એમેસકે પ્રસાદે પણ આ વાતને ફગાવી દીધી હતી. વિરાટ કોહલીએ ગુરુવારે ધોની સાથે 2016ના ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચનો ફોટો શેર કર્યો હતો. તેણે ટ્વીટ કરતા લખ્યું કે, આ મેચ હું ક્યારેય નહીં ભૂલી શકું, ધોનીએ મને ફિટનેસ ટેસ્ટ ચાલતી હોય તેમ દોડાવ્યો હતો. કોહલીની ટ્વીટ પછી સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે કે, ધોની બહુ જલ્દી નિવૃત્તિ જાહેર કરી શકે તેમ છે. જોકે હજી આ અંગે ધોની અને બીસીસીઆઈએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી 2014માં નિવૃત્તિ લીધી હતી. તે પછી 2017માં વનડેમાં કપ્તાન પદેથી નિવૃત્તિ લીધી હતી.

ટોપ સ્ટોરી

ભારતે ઝિમ્બાબ્વેને 121ને હરાવી શ્રેણી કરી કબ્જે, જાણો મેચના મુખ્ય ટર્નિંગ પોઇન્ટ્સ
ભારતે ઝિમ્બાબ્વેને 121ને હરાવી શ્રેણી કરી કબ્જે, જાણો મેચના મુખ્ય ટર્નિંગ પોઇન્ટ્સ
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20I: ટીમ ઇન્ડિયા શ્રેણી જીતવા તૈયાર, જાણો ક્યારે ને ક્યાં ફ્રી જોશો લાઈવ?
IND vs NZ 3rd T20I: ટીમ ઇન્ડિયા શ્રેણી જીતવા તૈયાર, જાણો ક્યારે ને ક્યાં ફ્રી જોશો લાઈવ?
નમન ધીરની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થતાં જ આ 3 દિગ્ગજો માટે દરવાજા થયા બંધ!
નમન ધીરની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થતાં જ આ 3 દિગ્ગજો માટે દરવાજા થયા બંધ!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ
Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP
Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
Embed widget