શોધખોળ કરો

કોમનવેલ્થ ગેમ્સ 2018: સાક્ષી મલિકે કર્યું ક્વોલિફાઇ, ગીતા ફોગટ રહી નિષ્ફળ

1/4
શુક્રવારે બે વખતના ઑલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કુમારે જિતેન્દર કુમારને 74 કિલોગ્રામ વજનની કેટેગરીમાં પછાડીને 2018 સીડબલ્યુજી માટે ક્વોલિફાઇ કર્યું હતું.

2/4
નવી દિલ્હીઃ ઑલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ સાક્ષી મલિકે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં થનારા 2018 કોમનવેલ્થ ગેમ્સ માટે 62 કિલોગ્રામ શ્રેણીમાં ભારતીય મહિલા કુશ્તી ટીમમાં ક્વોલિફાઇ કરી દીધું છે. ભારતની મહિલા પહેલવાનો માટે કિર્ગીસ્તાનમાં યોજાનારી 2018 સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ અને 2018 કોમનવેલ્થ ગેમ્સ માટે લખનઉના એસટીસીમાં સિલેક્શન ટ્રાયલ યોજવામાં આવી હતી.

3/4
કુશ્તીના બદલે વધારે દંગલ ફિલ્મથી ચર્ચામાં આવનારી મહિલા પહેલવાન ગીતા ફોગટ કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇ કરી શકી નથી. ટ્રાયલ્સમાં ગીતાને 57 કિલોગ્રામ વર્ગમાં પૂજા ઢાંડાએ હાર આપી. તેની સાથે જ પૂજાએ આગામી વર્ષે યોજાનારી એશિયન ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઇ કરી લીધું છે.

4/4
સાક્ષી ઉપરાંત અન્ય મહિલા પહેલવાન વિનેશ ફોગાટ (50 કિગ્રા), બબીતા કુમારી (54 કિગ્રા), પૂજા ઢાંડા (57 કિગ્રા), દિવ્યા કરણ (68 કિગ્રા) અને કિરણ (76 કિગ્રા) પણ ઑલિમ્પિક 2018 માટે ક્વોલિફાઇ કરવામાં સફળ રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર

લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી

IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ

FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર

ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

Embed widget