શોધખોળ કરો

2022માં ટીમ ઇન્ડિયા આ 7 દેશો સામે ટકરાશે, જાણો કઇ કઇ મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાશે આ વર્ષે, સંપૂર્ણ શિડ્યૂલ.......

વર્ષ 2022માં ટીમ ઇન્ડિયા માટે એકદમ ટાઇટ શિડ્યૂલ વાળુ રહેવાનુ છે. ભારતીય ટીમે વનડે, ટી20 અને ટેસ્ટમાં મોટા મોટા છથી સાત દેશો સામે ક્રિકેટ રમવાની છે.

નવી દિલ્હીઃ ભારતીય ટીમ નવા વર્ષે નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. વર્ષ 2021 પુરુ થઇ ગયુ છે, હવે આગામી વર્ષ 2022માં ટીમ ઇન્ડિયા માટે એકદમ ટાઇટ શિડ્યૂલ વાળુ રહેવાનુ છે. ભારતીય ટીમે વનડે, ટી20 અને ટેસ્ટમાં મોટા મોટા છથી સાત દેશો સામે ક્રિકેટ રમવાની છે. જાણો અહીં શું છે ટીમ ઇન્ડિયાનુ 2022નુ ફૂલ ક્રિકેટ શિડ્યૂલ......... 

ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ
વિરાટ કોહલીની ટીમ આ સમયે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમ ઈન્ડિયા આ સમયે 1-0થી આગળ ચાલી રહી છે. ભારતે સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતી હતી. ભારતની નજર સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવા પર છે. 

બીજી ટેસ્ટ- 3થી 7 જાન્યુઆરી, જોહનિસબર્ગ
ત્રીજી ટેસ્ટ- 11થી 15 જાન્યુઆરી, કેપટાઉન

પ્રથમ ODI - 19 જાન્યુઆરી, પાર્લ
બીજી ODI - 21 જાન્યુઆરી, પાર્લ
ત્રીજી ODI - 23 જાન્યુઆરી, કેપટાઉન

વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ
પ્રથમ ODI - 6 ફેબ્રુઆરી, અમદાવાદ
2જી ODI - 9 ફેબ્રુઆરી, જયપુર
ત્રીજી ODI - 12 ફેબ્રુઆરી, કોલકાતા

પ્રથમ T20I મેચ - 15 ફેબ્રુઆરી, કટક
બીજી T20I મેચ - 18 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ

શ્રીલંકાનો ભારત પ્રવાસ
પ્રથમ ટેસ્ટ - 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ, બેંગલુરુ
બીજી ટેસ્ટ - 5 થી 9 માર્ચ, મોહાલી

પ્રથમ T20I મેચ - 13 માર્ચ, મોહાલી
બીજી T20I મેચ - 15મી માર્ચ, ધર્મશાલા
ત્રીજી T20 મેચ - 18 માર્ચ, લખનૌ

આઈપીએલ 2022
દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલનું આયોજન એપ્રિલ-મેમાં થવાની સંભાવના છે. 2020માં કોવિડને કારણે સપ્ટેમ્બર-ઓક્ટોબર માટે આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી. તો કોવિડને કારણે 2021માં આઈપીએલ બે ફેઝમાં રમાઈ હતી. 

સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ
પ્રથમ T20I મેચ - 9 જૂન, ચેન્નાઈ
બીજી T20I મેચ - 12મી જૂન, બેંગલુરુ
ત્રીજી T20I મેચ - 14 જૂન, નાગપુર
4થી T20I મેચ - 17મી જૂન, રાજકોટ
પાંચમી T20 મેચ - 19 જૂન, દિલ્હી

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ
રિશેડ્યૂલ ટેસ્ટ મેચ- 1થી 5 જુલાઈ, બર્મિંઘમ

પ્રથમ T20I મેચ - 7 જુલાઈ, સાઉધમ્પ્ટન
બીજી T20I મેચ - 9 જુલાઈ, બર્મિંગહામ
ત્રીજી T20I મેચ - 10 જુલાઈ, નોટિંગહામ

પ્રથમ ODI - 12 જુલાઈ, લંડન
2જી ODI - 14 જુલાઈ, લંડન
ત્રીજી ODI - 17 જુલાઈ, માન્ચેસ્ટર

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ
ભારત 2019 બાદ પ્રથમવાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાશે. હજુ તેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. જુલાઈ-ઓગસ્ટમાં આ સિરીઝ રમાઈ શકે છે. 

એશિયા કપ- એશિયા કપ 2020માં રમાવાનો હતો. ફરી તેને 2021 માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે છે. આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં રમાશે, જ્યાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થશે. હજુ તારીખોની જાહેરાત થઈ નથી. 

ટી20 વિશ્વકપ- ભારત વર્ષ 2013 બાદ કોઈ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી. રોહિત શર્માની આગેવાનીમાં ભારત આ દુકાળને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. ટી20 વિશ્વકપ 16 ઓક્ટોબરથી નવેમ્બર 13 વચ્ચે ઓસ્ટ્રેલિયામાં રમાશે. હજુ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી. 

ભારતનો બાંગ્લાદેશ પ્રવાસઃ ભારત બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની સિરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. તારીખોની જાહેરાત હવે થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget