શોધખોળ કરો

Ind Vs Eng: બીજા દિવસની રમતના અંતે ભારત મજબૂત સ્થિતિમાં, વિરાટ-પૂજારા-અશ્વિન છવાયા

મોહાલી: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં  6 વિકેટે 271 રન બનાવી લીધા છે. આર.અશ્વિન (57) અને રવિન્દ્ર જાડેજા (31) રને અણનમ રહ્યાં હતા. ભારત હજુ ઇંગ્લેન્ડથી 12 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકીછે. આ પહેલા ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 283 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં  6 વિકેટે 271 રન બનાવી લીધા છે.  આર.અશ્વિન (57) અને રવિન્દ્ર જાડેજા (31) રને અણનમ રહ્યાં હતા.  ભારત હજુ ઇંગ્લેન્ડથી 12 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકીછે. આ પહેલા ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 283 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ભારત તરફથી વિરાટ કોહલીએ 62 રનની ઇનિંગ રમી હતી. કરૂણ નાયર 4 રને રન આઉટ થયો હતો. ભારત તરફથી પાર્થિવ પટેલ અને મુરલી વિજય ઓપનિંગ માટે ઉતર્યા હતા. જેમાં મુરલી વિજય 12 રને આઉટ થયો હતો. પછી 42 રન બનાવીને પાર્થિવ પટેલે વિદાય લીધી હતી. બાદમાં ભારતને ત્રીજો જટકો લાગ્યો છે. પૂજારા 51 રન બનાવીને આઉટ થયો છે. હાલ ભારતનો સ્કોર ત્રણ વિકેટે 148 રન છે. આ પહેલા ઇંગ્લેન્ડ 283 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. વિરાટ કોહલી 2016માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. વિરાટના હવે 38 મેચમાં 2302 રનથી વધુ થઇ ગયા છે. પ્રથમ દિવસે ઈંગ્લેંડે ટોસ જીતીની બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેંડે 8 વિકેટ પર 268 રન બનાવ્યાં હતા. ભારતીય બોલરોનું સારુ પ્રદર્શન જોવા મળ્યું હતું. ઉમેશ યાદવ, જયંત યાદવ અને જાડેજાને 2-2 વિકેટ મળી હતી.  જ્યારે શમી અને અશ્વિનને 1-1 વિકેટ મળી હતી. ઉલ્લેખનીય છે કે  પાંચ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.મોહાલીનું પીસીએ સ્ટેડિયમ ભારત માટે લકી રહ્યું છે અને તે આશરે 22 વર્ષથી આ મેદાન પર કોઇ ટેસ્ટ મેચ હાર્યુ નથી.

ટોપ સ્ટોરી

બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget