હોમસ્પોર્ટ્સન્યુઝીલેન્ડમાં ક્રિકેટ રમતાં-રમતાં મૂળ ભારતીય ક્રિકેટર મેદાન પર ઢળી પડ્યા ને ગુજરી ગયો, આ ખેલાડી જીવતો હતો લક્ઝુરિયસ લાઈફ, જુઓ આ રહી તસવીરો
ન્યુઝીલેન્ડમાં ક્રિકેટ રમતાં-રમતાં મૂળ ભારતીય ક્રિકેટર મેદાન પર ઢળી પડ્યા ને ગુજરી ગયો, આ ખેલાડી જીવતો હતો લક્ઝુરિયસ લાઈફ, જુઓ આ રહી તસવીરો
નોંધનીય છે કે, હરીશ ગંગાધરન પરિવાર સાથે વર્ષોથી ન્યુઝિલેન્ડના ડ્યુનેડિનમાં રહે છે. તેના પરિવારમાં પત્ની અને એક પુત્રી છે. આ આખો પરિવાર ન્યુઝિલેન્ડમાં લક્ઝુરિયસ લાઈફ જીવતો હતો.
7/15
હરીશ ગંગાધરનની પત્નીનું નિશા છે. તેઓ Southern District Health Boardમાં કામ કરી રહ્યા છે. હરીશ અને તેની પત્ની લક્ઝુરિયસ લાઈફ જીવતો હતો તેવું તેની તસવીરો પરથી લાગી રહ્યું છે.
8/15
હરીશે આ મેચમાં માત્ર બે ઓવર નાંખી હતી ને પછી તે ઢળી પડ્યો હતો. હરીશે મેદાન પર પડ્યાં પડ્યાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાનું કહ્યું હતું ને પછી તે બેભાન થઈ ગયા હતા. સેંટ જોન હોસ્પિટલની એમ્બ્યુલન્સમા તેમને લઈ જવાયા હતા પણ તે બચી શક્યા નહોતા.
9/15
10/15
11/15
12/15
હરીશ ગંગાધરન ગ્રીન આઈલેન્ડ ક્રિકેટ ક્લબની સેકન્ડ ગ્રેડ ટીમનો સભ્ય હતો. 33 વર્ષના હરીશ ગંગાધરન છેલ્લી છ સીઝનથી આ ક્લબ માટે રમતો હતો. હરહીશ ગંગાધરન પોતાની ઓવર પૂરી કરીને જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તે ઢળી પડ્યા હતા.
13/15
ડ્યુનેડિનઃ ન્યુજીલેન્ડમાં બનેલી એક કરૂણ ઘટનામાં ક્રિકેટ મેચમાં રમતાં રમતાં જ એક ક્રિકેટર ગુજરી ગયો હતો. આ ક્રિકેટર મૂળ ભારતીય છે અને તેનું નામ હરીશ ગંગાધરન છે. ડ્યુનેડિનમાં સન્નીવેલ સ્પોર્ટ્સ સેન્ટર મેદાન પર શનિવારે સાંજે 4 વાગ્યે આ ઘટના બની હતી.